Site icon

શ્રીલંકામાં PMના રાજીનામા બાદ પણ હિંસા ચાલુ, સાંસદ સહિત આટલા લોકોના મોત; મંત્રીનું ઘર સળગ્યું

News Continuous Bureau | Mumbai

શ્રીલંકામાં અત્યંત ખરાબ આર્થિક સ્થિતિને કારણે ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ છે.

Join Our WhatsApp Community

પીએમ મહિન્દા રાજપક્ષે રાજીનામાં બાદ દરેક જગ્યાએ હિંસક ઘટનાઓ બની રહી છે.

સરકાર વિરોધી હિંસામાં અત્યાર સુધીમાં સાંસદ સહિત 5 લોકોના મોત થયા છે.

સામાન્ય લોકોએ શાસક પક્ષના સાંસદો અને મંત્રીઓ ઉપરાંત અન્ય નેતાઓ પર પ્રહારો શરૂ કર્યા હતા.

ભીડથી બચવા માટે એક સાંસદે કથિત રીતે આત્મહત્યા કરી હતી, જ્યારે બે મંત્રીઓના ઘરોને સળગાવી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સોમવારે જ શ્રીલંકાના પીએમ મહિન્દા રાજપક્ષેએ ભારે દબાણ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 

આ સમાચાર પણ વાંચો : તાલિબાની સરકારનો અસલી ચહેરો આવ્યો સામે, મહિલા માટે જાહેર કર્યું આ હુકમનામું; જાણો વિગતે 

H-1B Visa: ટ્રમ્પની H-1B નીતિ સામે અમેરિકામાં જ વાંધો: નિષ્ણાતોએ કહ્યું, AI માટે ભારતીયોની જરૂર, આ પોલિસી વિકાસ અટકાવશે.
H-1B Visa: અમેરિકન ડ્રીમની ચોરી’ પર USની લાલ આંખ: H-1B વિઝાના ‘દુરુપયોગ’ પર નવી જાહેરાત, ભારતીય કંપનીઓને કર્યું હાઇલાઇટ.
Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Trump: ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક ડીલ! US એ ટેરિફ ઘટાડ્યો, બદલામાં ચીન ‘રેર અર્થ’ મેટલ આપશે અને સોયાબીન પણ ખરીદશે.
Exit mobile version