Site icon News Continuous Bureau | Mumbai

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિનું મોટું એલાન, રાષ્ટ્રપતિએ જારી કર્યો રાજપત્ર; જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai 

શ્રીલંકામાં જાહેર કટોકટી રદ કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

સાર્વજનિક કટોકટી જાહેર કરતી અસાધારણ ગેઝેટ સૂચના પાછી ખેંચી લેવામાં આવી છે.  

હવે રાષ્ટ્રપતિએ તેમનો નિર્ણય રદ કર્યો છે. તેની પાછળના કારણો શું છે, તે હજુ સ્પષ્ટ થયું નથી.

શ્રીલંકામાં 4 એપ્રિલે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી, જ્યારે આર્થિક સંકટને કારણે સ્થળોએ હિંસા ફાટી નીકળી હતી. 
 
ઉલ્લેખનીય છે કે વધતા ફુગાવા (લગભગ 19 ટકા) અને જીવનની કથળતી સ્થિતિ વચ્ચે શ્રીલંકા 1948માં તેની આઝાદી પછીની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : માત્ર શ્રીલંકા અને પાકિસ્તાન જ નહીં પણ તેલ થી સમૃદ્ધ એવા આ દેશની સરકારે પણ રાજીનામું આપ્યું. નામ જાણી ચોંકી જશો.

Trump Stimulus Checks ચૂંટણી પહેલાં મોટો દાવ! ટ્રમ્પે $૫૦૦ના ચેક મોકલવાનું શરૂ કર્યું, અમેરિકન રાજકારણમાં ગરમાવો
Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Saudi Crown Prince Bunker શું મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળશે? હુથી વિદ્રોહીઓના ભીષણ હુમલાથી સાઉદીમાં ફફડાટ ક્રાઉન પ્રિન્સે અહીં લીધો આશરો
Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Exit mobile version