Site icon

ભારતના આ પાડોશી દેશમાં ભારે આર્થિક સંકટ, પેપરની તીવ્ર અછતને કારણે લાખો વિદ્યાર્થીઓની પરીક્ષાઓ રદ; જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ વધુને વધુ ખરાબ બની રહી છે. 

Join Our WhatsApp Community

અહીં સ્થિતિ એ હદે ગંભીર છે કે, પેપરની તંગીના કારણે શ્રીલંકાએ શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ રદ્દ કરવી પડી છે.  

દેશના પશ્ચિમી પ્રાંતના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, દેશમાં વિદેશી મુદ્રા ન હોવાના કારણે પેપર અને ઈન્ક બહારથી નથી મગાવી શકાયા.

આ કારણે કોઈ પણ શાળાના પ્રિન્સિપાલ પરીક્ષા આયોજિત નહીં કરી શકે. 

પરીક્ષા ક્યારે લેવાશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો :  અહો આશ્ચર્યમ્ : ઇમરાન ખાને ભારતના ભરપેટ વખાણ કર્યા. કહ્યું વિદેશ નીતિ હોય તો ભારત જેવી… 

Khyber Pakhtunkhwa: પાકિસ્તાનમાં હવે આતંકીઓ PoK ને બદલે આ જગ્યા ને બનવી રહ્યા છે પોતાનું નવું ઠેકાણું
Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય
Donald Trump: ટ્રમ્પે ઇઝરાયલને આપી ચેતવણી સાથે જ દોહા ને આપ્યું આવું આશ્વાસન
India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
Exit mobile version