Site icon News Continuous Bureau | Mumbai

ભારતનું જીગરજાન મિત્ર દેશ ઈઝરાયેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીગરજાન દોસ્ત બેન્જામિન નેતાન્યાહુ ચૂંટણીમાં રામ ભરોસે.. કઈ રીતે જાણો અહીં….

ઇઝરાયલમાં છેલ્લા બે જ વર્ષમાં ચોથી વાર ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં આ વખતે ઈસ્લામિક પાર્ટી' રામ' કિંગમેકર ભૂમિકામાં છે જે એક કટર અરબ ઈસ્લામિક પાર્ટી છે. ઇઝરાયેલના દક્ષિણ પંથી માનવામાં આવતી બેન્જામિન  ની લિકુડ  પાર્ટી સરકાર બનાવવાની હોડમાં અગ્રેસર છે. પરંતુ જો તેમણે ફરીથી વડાપ્રધાન બનવું હશે તો 'રામ 'નો સહારો લેવો પડશે એટલે કે ઈસ્લામિક પાર્ટીની સાથે ગઠબંધન કરવું પડશે.


બેન્જામિન પોતાના કટ્ટર રાષ્ટ્રવાદી વિચારધારા માટે જાણીતા છે.જ્યારે 
'રામ'પાર્ટી ની વિચારધારા તેમનાથી એકદમ જ અલગ છે. 'રામ' પાર્ટી આરબ રહેવાસીઓ નું નેતૃત્વ કરે છે.
  હવે જોવાનું એ છે કે ' રામ' તેના અપ્રાકૃતિક સહયોગી કહેવાતા લિકુડ પાર્ટી ને સમર્થન આપે છે કે નહીં.

Join Our WhatsApp Channel
Khyber Pakhtunkhwa Suicide Blast પાકિસ્તાનમાં મોટો આત્મઘાતી વિસ્ફોટ! ખૈબર પખ્તુનખ્વાહમાં પોલીસ ચોકી પર હુમલો, ૧૧નાં મોત
Trump Rejects Ceasefire Offer ટ્રમ્પે યુદ્ધવિરામની ઓફર ફગાવી ઈરાન પર મોટા સૈન્ય હુમલાની તૈયારીના સંકેત, મિડલ ઈસ્ટમાં ફરી ભીષણ તણાવ!
Jaishankar Slams Pakistani Journalist વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ કરી આતંકવાદ પર પૂછેલા સવાલનો સણસણતો જવાબ આપ્યો!
India Slams Pakistan At UNGA પાકિસ્તાનનો કાશ્મીર રાગ ફરી ઊંધો પડ્યો; સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આતંકવાદની ફેક્ટરી ગણાવી પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું
Exit mobile version