Site icon News Continuous Bureau | Mumbai

UKના નવા વડાપ્રધાન ઋષિ સુનક, આ તારીખે લેશે શપથ

News Continuous Bureau | Mumbai

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન અને તેમની સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલા ઋષિ સુનક 28 ઓક્ટોબરના રોજ બ્રિટેનના નવા વડાપ્રધાન તરીકે શપથ લેશે. ત્યારબાદ 29 ઓક્ટોબરે નવી કેબિનેટની રચના થશે. બ્રિટનની સંસદમાં કંઝર્વેટિવ પાર્ટીના 357 સાંસદ છે. આ જ સાંસદોએ ઑનલાઇન મતદાન કરીને નવા વડાપ્રધાનની પસંદગી કરી છે. ચૂંટણીના નવા નિયમ અનુસાર, વડાપ્રધાન બનવા માટે 100થી વધુ સાંસદોનું સમર્થન હોવું જરૂરી હોય છે. ત્યારે સુનકને અંદાજિત 200 સાંસદોનું સમર્થન મળ્યું..

Join Our WhatsApp Channel

આમ ભારતીય મૂળના ઋષિ સુનક ઇતિહાસ રચ્યો છે.

UK Daylight Saving Time Ends બ્રિટનમાં આવતીકાલે ઘડિયાળ ૧ કલાક પાછળ થશે રાત્રે ૨ વાગ્યે ફરી વાગશે ૧, જાણો રસપ્રદ કારણ!
Pakistan Bureaucrats Dual Citizenship પોતાના જ દેશ પર વિશ્વાસ નથી? પાકિસ્તાનના ટોચના અફસરોએ બનાવી રાખ્યો એક્ઝિટ પ્લાન જાણો કયા દેશોમાં બનાવી લીધા આશિયાના?
Europe Scorching Heat Deaths યુરોપમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ૮૫૪ શહેરોમાં હીટવેવથી ૫૦ હજારથી વધુ લોકોના મોત, ક્લાઈમેટ ચેન્જથી હાહાકાર!
Philippines Air Force Plane Crash ફિલિપાઈન્સ એરફોર્સના બે વિમાન આકાશમાં સામસામે અથડાયા ચાર પાઈલટોના કમકમાટીભર્યા મોત!
Exit mobile version