News Continuous Bureau | Mumbai
ચીન અને તાઇવાન(China and Taiwan) વચ્ચેનું વાતાવરણ ફરી ગરમ થતું જોવા મળી રહ્યું છે.
મંગળવારે, તાઇવાનના સૈનિકોએ(Taiwanese soldiers) ચીની ડ્રોનને(Chinese drones) ચેતવણી આપવા માટે પ્રથમ વખત ફાયરિંગ કર્યું.
ફાયરિંગ કર્યા બાદ ડ્રોન ચીન પરત ફર્યું હતું. આ ચીની ડ્રોન કિનમેન ટાપુઓ(Kinman Island) પાસે ઉડી રહ્યું હતું.
આ ટાપુ ચીનને અડીને આવેલો છે, પરંતુ તેના પર તાઈવાનનું નિયંત્રણ છે.
જો કે, ચીન તેને તાઈવાન સાથે પોતાનો ભાગ માને છે.
આ સાથે જ ચીન અને તાઇવાન વચ્ચે તણાવનું સ્તર વધુ વધવાનું નક્કી છે.
આ સમાચાર પણ વાંચો : શું તમે જાણો છો એશિયામાં સૌપ્રથમ ગણેશોત્સવ કયાં ઉજવાયો હતો? 1878માં શરૂ થયેલી પરંપરા આજે પણ છે કાયમ..
