Site icon News Continuous Bureau | Mumbai

તાલિબાનનો વધુ એક વિચિત્ર આદેશ, ઓફિસમાં એન્ટ્રી મેળવવા માટે હવે પુરુષોએ કરવું પડશે આ કામ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનના આગમન બાદ કટ્ટરવાદી આદેશો સતત જારી કરવામાં આવી રહ્યા છે.
તાલિબાને હવે વધુ એક નવો આદેશ જારી કર્યો છે.

Join Our WhatsApp Channel

આ અંતર્ગત તમામ સરકારી કર્મચારીઓએ દાઢી રાખવી પડશે અને નક્કી કરેલા ડ્રેસ કોડનું પાલન કરવું પડશે.

અફઘાનિસ્તાનમાં, દાઢી વગરના સરકારી કર્મચારીઓને ઓફિસમાં પ્રવેશવા દેવામાં આવ્યા નથી. 
 
અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતના પુણ્ય અને રોકથામ મંત્રાલયના પ્રતિનિધિઓએ નાણામંત્રાલયના સ્ટાફ સભ્યોને ગેટ પર રોકી દીધા હતા. કારણ કે તેઓ ક્લીન શેવ કરીને આવ્યા હતા.

જો કે, The Ministry Of Promotion Of Virtue And Prevention એ સરકારી કર્મચારીઓને ગેટ પર રોકવાના સમાચારને નકારી કાઢ્યા છે. 

ઉલ્લેખનીય છે કે  તાલિબાન મોટા ભાગે મહિલાઓ માટે આવા ફરમાન જાહેર કરે છે. પણ આ વખતે તેમણે પુરુષોને પણ નથી છોડ્યા

આ સમાચાર પણ વાંચો : યુક્રેન પર હુમલાની આડીઅસર.. નેટફ્લિક્સ બાદ હવે આ લોકપ્રિય સંગીત પ્લેટફોર્મ પણ રશિયામાં તેની સેવા સ્થગિત કરશે. જાણો વિગતે 

Middle East Tension વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો
Israeli Aviation Security Lapse મોસાદની આંખમાં ધૂળ નાખી ૧૨ ઓમાની પાયલટો ઇઝરાયલ પહોંચી ગયા! દેશની સુરક્ષામાં સૌથી મોટો ગાબડો તેલ અવીવમાં ખળભળાટ
Cockpit Attack Sparks Global Security Alarm ફ્લાયદુબઈ કોકપિટ કાવતરું હુમલાખોર પાયલટ હમામના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ ખુલ્યા, ૯ દેશોની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી
FlyDubai Omani CoPilot Background પોતાના જ દેશમાં બેન હતો અને દુબઈમાં ઉડાવતો હતો પ્લેન! ઓમાની કોપાયલટના બેકગ્રાઉન્ડ ચેક મામલે ફ્લાયદુબઈ ઘેરાઈ
Exit mobile version