Site icon News Continuous Bureau | Mumbai

હિન્દુઓ અને શીખો પાછા અફઘાનિસ્તાનમાં આવો-તાલીબાન ની આજીજી

News Continuous Bureau | Mumbai

તાલિબાનીઓએ(Taliban) સત્તા સંભાળી ત્યારથી અફઘાનિસ્તાનમાં(Afghanistan) સુરક્ષાની સ્થિતિ(Security status) વણસી ગઈ છે.  

Join Our WhatsApp Channel

દરમિયાન તાલિબાનના ગૃહ મંત્રાલયના(Taliban Home Ministry) અધિકારીઓ લઘુમતી સમુદાયના નેતાઓને(minority communities leaders) મળ્યા છે અને દાવો કર્યો છે કે દેશમાં સુરક્ષા સમસ્યા(security problem) હલ થઈ ગઈ છે.  

સાથે તેમણે સલામતીના કારણસર અફઘાન(Afghan) છોડી ગયેલા હિન્દુ(Hindu) અને શીખ(Sikh) લોકોને પાછા ફરવાની અપીલ કરી છે.

આ સમાચાર પણ વાંચો :  સંયુક્ત રાષ્ટ્ર સામે વિરોધ પ્રદર્શન હિંસક બન્યું- આ આફ્રિકી દેશમાં બે ભારતીય શાંતિ સૈનિકોના નિપજ્યા મોત- જાણો વિગતે 

India Ready to Help End Ukraine Russia War વૈશ્વિક મંચ પર ભારતની મોટી પહેલ એસ. જયશંકરે કહ્યું યુક્રેનરશિયા યુદ્ધ પૂરું કરાવવા માટે ભારત તૈયાર
India US BTA Trade Terms વૈશ્વિક વેપારમાં ભારતનું કડક વલણ વિયેતનામચીન કરતા સારા ટેરિફ બેનિફિટ મળશે તો જ આગળ વધશે દ્વિપક્ષીય કરાર
US Donald Trump Dollar Coin Controversy અમેરિકા એ જારી કર્યો ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો, મચી ગયો ભારે હોબાળો; જાણો કારણ?
India Belgium MoU Deal દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ ભારત અને બેલ્જિયમ વચ્ચે મોટી ડીલ પર હસ્તાક્ષર, પીએમ મોદીનું મોટું નિવેદન
Exit mobile version