Site icon News Continuous Bureau | Mumbai

ઉંદરની જેમ જમીન નીચે બનાવવામાં આવેલા દરમાં છુપાઈ બેઠેલા હમાસના આતંકવાદીઓનો ઇઝરાયલ સફાયો કરી રહ્યું છે. જાણો શું ચાલી રહ્યું છે અત્યારે….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ મે 2021

Join Our WhatsApp Channel

શનિવાર

ઇઝરાયલ દ્વારા ગાઝાપટ્ટીમાં છેલ્લા ઘણા સમયથી હમાસ દ્વારા બનાવવામાં આવેલી સુરંગો ચિંતાનો વિષય બની હતી. આ સુરંગોના માધ્યમથી આતંકવાદીઓ એકથી બીજા સ્થાને છૂટથી ફરી રહ્યા હતા. શસ્ત્રસરંજામ અને હથિયારથી માંડીને તમામ વસ્તુઓ તેમણે ત્યાં સંતાડી હતી. ઇઝરાયલ માટે આ ટનલ ખતરારૂપ હતી. આશરે પાંચથી છ કરોડ ડૉલરના ખર્ચે બનેલી આ ટનલને શોધવી મુશ્કેલ કાર્ય હતું, પરંતુ ઇઝરાયલે આખરે ટનલના નેટવર્કને બ્રેક કરી નાખ્યું છે.

ઇઝરાયલે હવાઈ હુમલાથી અમુક ટનલને નુકસાન પહોંચાડ્યું છે, જ્યારે કે જમીન હુમલાના માધ્યમથી અનેક આતંકવાદીઓનો સફાયો કર્યો છે.

વાવાઝોડાનું પરિણામ : જમ્બો કોવિડ સેન્ટરમાંથી સેંકડો દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા છે

વર્ષ 2006માં આવી જ સુરંગો થકી હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલના સૈનિકનું અપહરણ કર્યું હતું.

હવે ઇઝરાયલને મોકો મળી ગયો છે અને તેણે ઉંદરની જેમ જમીનમાં સંતાયેલા આતંકવાદીઓનું કચુંબર કાઢી નાખ્યું છે.

Trump’s Stern Warning ડીલમાં ઘણી વારંવાર કરી, હવે કિંમત ચૂકવવી પડશે ઈરાન પર હુમલા બાદ ટ્રમ્પની ચીમકી
Muzaffarabad Mi17 Crash પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં મોટી દુર્ઘટના, Mi17 હેલિકોપ્ટર ક્રેશ; પાઇલટ સહિત તમામ સવારના મોત.
Global Supertanker Demand ઈરાનયુદ્ધ વચ્ચે સુપરટેન્કરની માંગમાં ધરખમ ઉછાળો વિશ્વભરના દેશો કરી રહ્યા છે રેકોર્ડ ખરીદી
Strengthening the ‘Nuclear Umbrella’ ચીનરશિયાના ખતરાથી બચવા માટે આ બે દેશો મજબૂત કરી રહ્યા છે ‘ન્યૂક્લિયર અંબ્રેલા’
Exit mobile version