Site icon News Continuous Bureau | Mumbai

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટ્વિટર અકાઉન્ટ પરથી હટશે બૅન? ટ્વિટરના નવા માલિક એલન મસ્કે કર્યું આ મોટું એલાન..

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા(Social media ) પ્લેટફોર્મ ટ્વિટરના(Twitter) નવા માલિક બન્યા બાદ એલોન મસ્કને(Elon Musk) ફરી તેમના મિત્ર યાદ આવ્યા છે 

Join Our WhatsApp Channel

એલોન મસ્કે એલાન કર્યું છે કે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ(EX president) ડોનાલ્ડ ટ્રમ્પ(Donald trump) પરના ટ્વિટરના પ્રતિબંધને હટાવી લેવામાં આવશે.

જોકે ગયા મહિને, ટ્રમ્પ તરફથી એક નિવેદન આવ્યું હતું કે અકાઉન્ટથી(Twitter account) ભલે બેન હટી જાય, પરંતુ તેઓ ટ્વીટર પર પાછા ફરશે નહીં. 

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના એકાઉન્ટને તેમના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદના કાર્યકાળના અંતિમ દિવસો પૂર્વે જ અશાંતિ માટેની ઉશ્કેરણીજનક ટિપ્પણીઓને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતુ.

 આ સમાચાર પણ વાંચો : વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ Elon Muskને રહસ્યમય મૃત્યુનો ડર? ટેસ્લા સીઈઓના ટ્વીટથી ખળભળાટ; જાણો એવું તો શુ લખ્યું છે ટ્વિટમાં.. 

Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Russian Diesel Deal Trump Opposition રશિયા સાથે ડીઝલ ડીલ મામલે ટ્રમ્પ સામે અમેરિકી સેનેટમાં વિરોધ, ૧૮ ઓક્ટોબર કેમ બની ગઈ ભારત માટે સૌથી મહત્વની તારીખ?
MT Petro Dolphin Drone Attack Hormuz હોર્મુઝની ખાડીમાં જહાજ પર ભયાનક એટેક! ઓઇલ ટેન્કર પરથી ૨ ભારતીય નાવિકો ગુમ FSUI ની વિદેશ મંત્રાલયને ઈમરજન્સી અપીલ
Bill Gates AI Regulations Statement શું AI હાથમાંથી નીકળી જશે? બિલ ગેટ્સે રેગ્યુલેશનનો રોડમેપ આપ્યો “દરેક શક્તિશાળી શોધની જેમ AI ને પણ કાયદાની જરૂર છે”
Exit mobile version