Site icon News Continuous Bureau | Mumbai

શું તમને કોઈ એલર્જી કે આ રોગ છે? તો કોરોનાની રસી લેતાં પહેલાં સાંભળજો : બ્રિટિશ સરકારની નાગરિકોને જાહેર ચેતવણી… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
10 ડિસેમ્બર 2020

કોરોના વાયરસને મંજૂરી આપીને બ્રિટનમાં મોટા સ્તર પર રસી આપવાનું કામ શરુ થઈ ગયું છે. બ્રિટેનમાં Pfizer-BioNTechની રસી આપવામાં આવી રહી છે. પરંતુ શરુઆતના દિવસોમાં જ ચિંતા વધારતો કિસ્સો સામે આવ્યો છે. રસી મળ્યા બાદ 2 લોકોને એલર્જી થયાનું સામે આવ્યું છે. જેણે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. 

Join Our WhatsApp Channel

હવે બ્રિટનમાં મેડિકલ ડિપાર્ટમેન્ટે એક ચેતવણી જાહેર કરી છે અને કહ્યું છે કે, કોઈ પણ વ્યક્તિને દવાઓનું રિએક્શન અથવા ખાવાથી થનારા રિએક્શનમાં સમસ્યા આવી શકે છે તેમને આ રસી ન આપવામાં આવે. જોકે દરેક જણ ને રસીથી એલર્જી થશે એ જરુરી નથી.. આથી ડરવાની જરૂર નથી.. 

જે મામલા સામે આવ્યા છે તેમને લઈને તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ત્યાં સુધીમાં તે લોકોને રસી આપવાથી ઈન્કાર કરવામાં આવ્યો છે. જેમને પહેલાથી દવાથી કે કોઈ ખોરાકની એલર્જી છે. બીજા દેશ કેનેડામાં પણ આ કેસ બાદ રસીને લઈને સતર્કતા વર્તવાની વાત કરી છે…

US Iran Doha Talks હોર્મુઝની સામુદ્રધુની ખોલવા ઇરાન તૈયાર દોહા વાટાઘાટોમાં અમેરિકા સમક્ષ ડ્રાફ્ટ ડીલ રજૂ, નૌકાબંધી હટાવવાની મૂકી કડક શરત
UK Visa Rules For Refugees ભારત અને પાકિસ્તાનના શરણાર્થીઓ માટે બ્રિટનના દરવાજા ખુલ્યા નવા વિઝા નિયમો હેઠળ આશ્રય નીતિમાં મોટો ફેરફાર, જાણો વિગતો
Nuclear Reactors On Moon ચંદ્ર પર કોણ બનાવશે પહેલો ન્યુક્લિયર પ્લાન્ટ? પૃથ્વી પછી ચંદ્રના સાઉથ પોલ પર સુપરપાવર્સ વચ્ચે શરૂ થઈ નવી કોલ્ડ વોર; જાણો સંપૂર્ણ વિગત
AI Boom Powers Taiwan Economy AIનો ચમત્કાર તાઈવાન બન્યો દુનિયાનો સૌથી ઝડપથી વિકસતો દેશ, જીડીપી વૃદ્ધિમાં ભારતને પણ છોડ્યું પાછળ
Exit mobile version