Site icon

ભારે કરી હોં! આ ભાઈ ઘાયલ વાંદાનો ઇલાજ કરાવવા તેને હૉસ્પિટલ લઈ ગયા

detective cockroaches use for rescue operation in Japan

ડિટેક્ટીવ કોકરોચ! હવે બચાવ કામગીરી માટે ઉપયોગમાં લેવાશે વંદો… આ દેશના સંશોધકો કરી રહ્યા છે કામ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

લોકો ઘણીવાર ગંદકી ફેલાવતા વાંદાને મારી નાખે છે, પરંતુ એક વ્યક્તિ એવી છે જે એને બચાવવા માટે  હૉસ્પિટલમાં દોડી ગઈ હતી. થાઇલૅન્ડની એક વ્યક્તિએ કોકરોચને બચાવવા માટે આ કર્યું હતું. જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

હકીકતમાં, થાઇલૅન્ડના ક્રેટમ બેનમાં એક યુવક પ્રાણીના તબીબ થાનુ લિમ્પાપાથનેવિનિકની પાસે કોકરોચને લઈ આવ્યો હતો. કોઈએ એ કોકરોચ પર પગ મૂક્યો હતો અને તે રસ્તાની બાજુમાં પડ્યો હતો. આ વ્યક્તિએને શક્ય એટલી વહેલી તકે પ્રાણીની હૉસ્પિટલમાં લઈ આવ્યો હતો. એ જ સમયે ડૉક્ટરે જણાવ્યું હતું કે વાંદોની બચવાની સંભાવના 50 ટકા જ છે. વાંદાની હાલત જોઈને ડૉક્ટરે પણ તેને દાખલ કર્યો અને તેનો જીવ બચાવવા એને ઑક્સિજનયુક્ત કન્ટેનરમાં પણ રાખવામાં આવ્યો હતો. આકસ્મિક રીતે, વાંદો સાજો થઈ ગયો હતો, ત્યારબાદ તે વ્યક્તિને પાછો આપવામાં આવ્યો હતો.

હવે મનુષ્ય થશે અમર, હાર્વર્ડના પ્રોફેસરનો દાવો, મળી છે આ વૈજ્ઞાનિક સફળતા; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે સારવાર માટેના પૈસા પણ યુવક પાસેથી લેવાયા ન હતા. ડૉક્ટરે તેની પોસ્ટમાં વાંદો બચી ગયો કે નહીં એ વિશે કોઈ માહિતી આપી ન હતી. ડૉક્ટરની પોસ્ટમાં બે તસવીરોમાં કાળો શર્ટ પહેરેલો એક અજાણ્યો શખ્સ કોકરોચ લઈ જતો જોવા મળી રહ્યો છે.

Iran Protest: ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈના આદેશ બાદ પ્રદર્શનકારીઓ પર અંધાધુંધ ફાયરિંગ, અત્યારસુધી થયા આટલા લોકોના કરુણ મોત
India-Russia Oil Deal: રશિયન તેલ પર 500% ટેરિફની ટ્રમ્પની ધમકી સામે ભારતની લાલ આંખ, રાષ્ટ્રીય હિત માટે નમવાની ચોખ્ખી ના
Venezuela Oil India: ભારત માટે ખુલી શકે છે વેનેઝુએલાના તેલના દ્વાર, ટ્રમ્પ પ્રશાસન મંજૂરી આપવા તૈયાર, પણ રાખવામાં આવી આ મોટી શરત!
Iran Protest 2026: ઈરાની વિરોધ પ્રદર્શન વચ્ચે ટ્રમ્પની ખામનેઈને સખત ચેતવણી, શું અમેરિકા ફરી કોઈ મોટું સૈન્ય પગલું ભરશે?
Exit mobile version