Site icon News Continuous Bureau | Mumbai

એક સાથે 3 ધમાકેદાર બ્લાસ્ટથી હચમચી ઉઠી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ, આટલા બાળકોનાં નિપજ્યા મોત, અનેક ઘાયલ

News Continuous Bureau | Mumbai

અફઘાનિસ્તાનની(Afghanistan) રાજધાની કાબુલ(Kabul) એક વાર ફરી બોમ્બ બ્લાસ્ટથી(Bomb Blast) હલબલી ઉઠી છે. 

Join Our WhatsApp Channel

મળતી માહિતી અનુસાર, રાજધાની કાબુલના પશ્ચિમી ભાગમાં એક સ્કૂલ નજીક ત્રણ ધમાકેદાર બ્લાસ્ટ થયા છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, આ બ્લાસ્ટમાં 25નાં મોત અને ડઝનેક લોકો ઘાયલ(Injured) થયા છે.

જો કે, હજુ સુધી એ વાતની જાણકારી નથી મળી રહી કે આ હુમલાની જવાબદારી કોણે લીધી છે.

 સામાન્ય રીતે તો અફઘાનિસ્તાનમાં થનારા બ્લાસ્ટની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ(Islamic State) લેતું હોય છે.

આ સમાચાર પણ વાંચો :  ના હોય, હવે ચાલાક ડ્રેગનની ચીની મીડિયામાં ભારતના ખોબલે ખોબલે થઈ રહ્યા છે વખાણ, જાણો શું છે મામલો

Europe Supermarket Freezer Cyber Attack ડિજિટલ સ્માર્ટ ડિવાઇસ બન્યા વિનાશક હથિયાર લાખો કિલો ખોરાક કચરાપેટીમાં ફેંકાયો; શું હવે ઘરોના સ્માર્ટ ફ્રીઝ પણ હેક થઈ શકે?
Oman Cargo Ship Attack MEA ઓમાનમાં ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલા મુદ્દે વિદેશ મંત્રાલય લાલઘૂમ હુમલાને ગણાવ્યો ‘અત્યંત નિંદનીય અને અસ્વીકાર્ય’, ખલાસીઓની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી
Xi Jinping Middle East Warning હોર્મુઝની સામુદ્રધુની અને તેલ સંકટ પર ચિંતા પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવા ચીન મેદાને ; વિશેષ દૂતને આ ત્રણ દેશમાં મોકલશે
Oman Coast Cargo Ship Attack ઓમાન કિનારે ભારતીય માલવાહક જહાજ પર ડ્રોન હુમલો ગુજરાતના ખલાસીનું કરુણ મોત, ૧૩ સભ્યોનો આબાદ બચાવ
Exit mobile version