Site icon

જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલિમ્પિક વચ્ચે ફૂટ્યો કોરોના બોમ્બ, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ઓલિમ્પિક રમતોનું આયોજન કરી રહેલ જાપાની રાજધાની ટોક્યોમાં આજે કોરોનાના 5,042 નવા કેસ નોંધાયા છે. 

આ નવા કેસ પછી ટોક્યોમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 2,36,138 પર પહોંચી ગઈ છે.

જુલાઈના મધ્યથી ટોક્યો અને આસપાસના અન્ય ચાર વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ છે. 

જોકે જાપાનના વડા પ્રધાન યોશીહિદે સુગાએ આ વાતને નકારી કાઢી છે કે ઓલિમ્પિકને કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે.

કલમ 370 નાબૂદીનાં બે વર્ષ : આતંકવાદ અને પથ્થરબાજીની ઘટનાઓ ઓછી થઈ, જાણો કલમ 370 હટ્યા બાદ આ બે વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં શું બદલાવ આવ્યો

Donald Trump on Russian Oil: રશિયન તેલ પરના પ્રતિબંધો હટાવશે અમેરિકા? ક્રૂડ ઓઈલના વધતા ભાવને રોકવા ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો સંકેત; વાંચો લેટેસ્ટ અપડેટ
PM Modi: ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે સૌથી મોટો દાવો! “માત્ર પીએમ મોદી જ કરાવી શકે છે યુદ્ધવિરામ”, જાણો કેમ પૂર્વ રાજદૂતે ભારતને ગણાવ્યું શાંતિનું દૂત
Trump and Putin Hold 1-Hour Call Over Iran War: ઈરાન યુદ્ધ રોકવા રશિયાએ આપ્યો ‘શાંતિ પ્લાન’, શું પશ્ચિમ એશિયામાં આવશે શાંતિ?
Israel-Iran War Update: ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર ઇરાનનો વળતો પ્રહાર, ૨૦ ગણા ભયાનક હુમલાની ધમકી વચ્ચે ઇરાને બતાવ્યા આકરા તેવર.
Exit mobile version