Site icon News Continuous Bureau | Mumbai

ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને આપ્યો વધુ એક ઝટકો : અમેરિકાએ સ્માર્ટફોન કંપની શાઓમી સહિત 9 ચીની કંપનીઓને બ્લેકલિસ્ટમાં મૂકી. પણ શા માટે?? જાણો અહીં

અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જતા જતા ચીનને વધુ એક ઝટકો આપ્યો છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે ચીની કંપનીઓમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્માર્ટફોન કંપની શાઓમી અને વિમાન નિર્માતા કંપની કનોક સહિત અન્ય 9 કંપનીઓને બ્લેકલિસ્ટમાં મૂકી દીધી છે. 

Join Our WhatsApp Channel

આ કંપનીઓથી રાષ્ટ્રની સુરક્ષાને ખતરો હોવાથી આ કંપનીઓને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવી છે. 

આ અગાઉ ડિસેમ્બર 2020 માં યુએસ સરકારે 60 ચાઇનીઝ કંપનીઓને બ્લેકલિસ્ટ કરી હતી.

Sharjah Oil Tanker Drone Attack અરબ સાગરમાં ફરી મોટો હુમલો! શારજાહ નજીક ઓઇલ ટેન્કર પર ડ્રોન ત્રાટક્યું ૨૨ ભારતીય નાવિકોનો આબાદ બચાવ
Trump Russia Diesel Deal ભારતને ઉપદેશ આપવા વાળા ટ્રમ્પે રશિયન ડીઝલ માટે પુતિન સામે લંબાવ્યો હાથ, અમેરિકાની બેવડી નીતિ પર આંતરરાષ્ટ્રીય સ્તરે સવાલો
Navi Pillay Wins 2026 Nobel Peace Prize માનવાધિકાર અને ન્યાયની વૈશ્વિક અવાજને સર્વોચ્ચ બહુમાન! ભારતીય મૂળના નાવી પિલ્લઈને શાંતિનો નોબેલ પુરસ્કાર
Shehbaz Sharif Donald Trump Nobel Prize આર્થિક ભીખ માટે અમેરિકાની આટલી ખુશામત? પાક પીએમ શેહબાઝ શરીફે કરી ભલામણ, બોલ્યા ટ્રમ્પ સાહેબને નોબેલ પુરસ્કાર મળવો જ જોઈએ
Exit mobile version