Site icon

ડોનાલ્ડ ટ્રમ્પની સ્વ. પત્નિ ઇવાનાએ પોતાનાં બાળકોની સાથે સંપત્તિનો એક મોટો હિસ્સો બાળકોની દેખરેખ કરનાર મહિલા કર્મચારી અને પાલતુ શ્વાનોનાં નામ પણ કરી દીધો પણ ટ્રમ્પના નામે કશું ન કર્યું

પોતાના વસિયત પૈકી એક હિસ્સો પોતાના પેટ ટાઇગર ટ્રમ્પ અને એવા તમામ પ્રાણીઓનાં નામે કરી રહી છે જે તેમનાં મૃત્યુ સમયે તેમની પાસે રહેશે. તેમના સહાયક સુજાના ડોરોથી કરીને મિયામી બીચની પાસે એપોર્ટમેન્ટ આપવા જઇ રહી છે.

Trump Left Out Of Ex-Wife Ivanas Will Entrusting 34M dollar Assets

ડોનાલ્ડ ટ્રમ્પની સ્વ. પત્નિ ઇવાનાએ પોતાનાં બાળકોની સાથે સંપત્તિનો એક મોટો હિસ્સો બાળકોની દેખરેખ કરનાર મહિલા કર્મચારી અને પાલતુ શ્વાનોનાં નામ પણ કરી દીધો પણ ટ્રમ્પના નામે કશું ન કર્યું

News Continuous Bureau | Mumbai

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સ્વર્ગસ્થ પત્ની ઇવાના ટ્રમ્પની વસિયત અંગેની માહિતી સપાટી પર આવી છે. તેમની કુલ સંપત્તિ 3.4 કરોડ ડોલર અથવા તો 280 કરોડ રૂપિયા હતી. વસિયતમાં ઇવાનાએ સંપત્તિ પોતાનાં ત્રણ બાળકોને બરોબર હિસ્સામાં વહેંચી દીધી છે. ઇવાનાએ પોતાનાં બાળકોની સાથે સંપત્તિનો એક મોટો હિસ્સો બાળકોની દેખરેખ કરનાર મહિલા કર્મચારી અને પાલતુ શ્વાનોનાં નામ પણ કરી દીધો છે.

Join Our WhatsApp Community

વસિયત તૈયાર કરતી વેળા ઇવાનાએ કહ્યું હતું કે તેઓ પોતાના વસિયત પૈકી એક હિસ્સો પોતાના પેટ ટાઇગર ટ્રમ્પ અને એવા તમામ પ્રાણીઓનાં નામે કરી રહી છે જે તેમનાં મૃત્યુ સમયે તેમની પાસે રહેશે. તેમના સહાયક સુજાના ડોરોથી કરીને મિયામી બીચની પાસે એપોર્ટમેન્ટ આપવા જઇ રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ઇવાનાએ પતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોઇ સંપત્તિ આપી નથી. અત્રે નોંધનીય છે કે 73 વર્ષીય ઇવાનાનું મોત ગયા વર્ષે જુલાઇમાં મેનહટ્ટનવાળા આવાસમાં સીડી પરથી પડી જવાના કારણે થયું આવેલા હતું. સુજાનાને આપવામાં એપાર્ટમેન્ટની કિંમત આશરે નવ કરોડ છે. જેમાં એક બેડરૂમ, બાથરૂમ અને કિચન છે. આ ફ્લેટ 1000 સ્કવેર ફૂટમાં છે. આ ફ્લેટ 2001માં બનાવાયા બાદ તેની કિંમતમાં સતત વધારો થયો છે. ઇવાનાએ 2009માં એપાર્ટમેન્ટની 5.25 કરોડ રૂપિયામાં ખરીદી કરી હતી. 2017માં ઇવાનાએ સુજાનાના સંબંધમાં પોતાના પુસ્તક ‘રાઇઝિંગ ટ્રમ્પ’માં ઉલ્લેખ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  જાપાનમાં વૃદ્ધ થતી વસતી એકલતામાં જીવન વિતાવે છે અને વૃદ્ધના મૃત્યુ બાદ પણ કોઈને જાણ નથી થતી.

H-1B Visa: ટ્રમ્પની H-1B નીતિ સામે અમેરિકામાં જ વાંધો: નિષ્ણાતોએ કહ્યું, AI માટે ભારતીયોની જરૂર, આ પોલિસી વિકાસ અટકાવશે.
H-1B Visa: અમેરિકન ડ્રીમની ચોરી’ પર USની લાલ આંખ: H-1B વિઝાના ‘દુરુપયોગ’ પર નવી જાહેરાત, ભારતીય કંપનીઓને કર્યું હાઇલાઇટ.
Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Shinde Group: શિંદે જૂથનો મુંબઈમાં ‘ગુપ્ત માસ્ટરપ્લાન’ શરૂ! હજારો નિયુક્તિઓ, ઠાકરેને આપશે મોટો આંચકો?
Exit mobile version