Site icon

ગજબની બેઈજ્જતી થઈ ભાઈ. પાકિસ્તાન જેના ખભે બંદૂક રાખીને ભારત પર નિશાન તાકતુ હતું તે દેશે પાકિસ્તાની નાગરિકો માટે પોતાના દરવાજા બંધ કર્યા. 

News Continuous Bureau | Mumbai

તુર્કીએ(Turkey) કડકાઈ દાખવતા પાકિસ્તાની નાગરિકો(Pakistan Citizens) માટે તેની વિઝા નીતિઓ(Visa policy) વધુ કડક કરી છે. જે મુજબ હવે પાકિસ્તાની નાગરિકોને તુર્કીના પર્મેનન્ટ વિઝા નહીં આપવામાં આવે. 

Join Our WhatsApp Community

આ ઉપરાંત તુર્કીની સરકારે પાકિસ્તાનીઓને અસ્થાયી નિવાસ પરમિટ(Temporary residence permit) આપવાનું પણ બંધ કરી દીધું છે.

 ઈસ્તાંબુલ(Istanbul) માં ચાર નેપાળી નાગરિકોના(Nepali citizens) અપહરણમાં(Abduction) પાકિસ્તાની નાગરિકોની સંડોવણી સામે આવ્યાના થોડા દિવસો બાદ દેશની સરકારે આ પગલું ભર્યું છે.

આ સમાચાર પણ વાંચો :  સવાધાન રહેજો. ચીનના ૨૭ શહેરોમાં લોકડાઉન આશરે ૧૭ કરોડ લોકો ઘરમાં કેદ

Pakistan: પાકિસ્તાન કરી રહ્યું છે પરમાણુ પરીક્ષણ! ટ્રમ્પે ઇશારામાં જ કર્યો મોટો ખુલાસો
Donald Trump: ટ્રમ્પનું દુનિયાને ધમકીરૂપ નિવેદન: ‘આપણી પાસે દુનિયાને ૧૫૦ વખત તબાહ કરવા માટે પૂરતા હથિયાર,’ નિવેદનથી ખળભળાટ.
H-1B Visa: ટ્રમ્પની H-1B નીતિ સામે અમેરિકામાં જ વાંધો: નિષ્ણાતોએ કહ્યું, AI માટે ભારતીયોની જરૂર, આ પોલિસી વિકાસ અટકાવશે.
H-1B Visa: અમેરિકન ડ્રીમની ચોરી’ પર USની લાલ આંખ: H-1B વિઝાના ‘દુરુપયોગ’ પર નવી જાહેરાત, ભારતીય કંપનીઓને કર્યું હાઇલાઇટ.
Exit mobile version