Site icon News Continuous Bureau | Mumbai

Turkey-Syria Earthquake: હિંમત હોય તો આવી.. પોતે કાટમાળ નીચે દટાયેલી હોવા છતાં ભાઈની રક્ષા કરતી રહી 7 વર્ષની બહેન, કલાકો સુધી કાટમાળ નીચે દટાઇ રહ્યાં.. જુઓ વિડીયો

તૂર્કી-સીરીયામાં ( Turkey ) ભયાનક ભૂકંપ બાદ હજુ પણ ચારે બાજુ તબાહી અને મોતનો માતમ જોવા મળી રહ્યો છે. હજૂ અનેક જીંદગીઓ કાટમાળ નીચે દબાયેલી પડી છે.

Turkey-Video of little girl shielding sibling under debris melting

Turkey-Syria Earthquake: હિંમત હોય તો આવી.. પોતે કાટમાળ નીચે દટાયેલી હોવા છતાં ભાઈની રક્ષા કરતી રહી 7 વર્ષની બહેન, કલાકો સુધી કાટમાળ નીચે દટાઇ રહ્યાં.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

તૂર્કી-સીરીયામાં ( Turkey ) ભયાનક ભૂકંપ બાદ હજુ પણ ચારે બાજુ તબાહી અને મોતનો માતમ જોવા મળી રહ્યો છે. હજૂ અનેક જીંદગીઓ કાટમાળ નીચે દબાયેલી પડી છે. હાલ એક વિશાળ પથ્થરના કાટમાળ નીચે દટાયેલી 7 વર્ષની બાળકીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિશાળ પથ્થરના કાટમાળ ( debris melting ) નીચે દટાયેલી 7 વર્ષની બાળકી તેના નાના ભાઈને હાથમાં ( little girl shielding sibling ) પકડીને બેઠી છે. જેથી મૃત્યુ તેનો વાળ બગાડી ન શકે.

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ આ છોકરી તેના ભાઈ સાથે 17 કલાક સુધી આ પથ્થર નીચે દટાયેલી રહી અને મદદની રાહ જોતી રહી. તેણે પોતે પણ હિંમત હારી નહીં અને પોતાના નાના ભાઈની પણ હિંમતને તૂટવા ન દીધી. જોકે રાહતની વાત એ છે કે હાલ આ બાળકીને બચાવી લેવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  ભૂકંપને કારણે ત્રણ મીટર ખસ્યું તુર્કી, મૃત્યુઆંક હજુ વધવાની આશંકા

Kiren Rijiju Slams Rahul Gandhi રાહુલ ગાંધીના ‘વિદેશી મદદ’વાળા નિવેદન પર કિરેન રિજિજુનો પલટવાર ‘કોંગ્રેસ નેતા દેશના દુશ્મનોનો એજન્ડા આગળ વધારી રહ્યા છે’
India Gold Demand Plunges મોંઘવારી કે મોહભંગ? કોરોના કાળ બાદ પહેલીવાર સોનાની આવી હાલત, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતમાં સોનાની માંગ ૨૯% ઘટી
Stock Market PreDiwali Rally ધનતેરસ અને દિવાળી પહેલાં શેરબજારમાં રોકેટ ગતિએ તેજી માત્ર બે જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં ₹૧૧ લાખ કરોડનો ઉછાળો
Europe Supermarket Freezer Cyber Attack ડિજિટલ સ્માર્ટ ડિવાઇસ બન્યા વિનાશક હથિયાર લાખો કિલો ખોરાક કચરાપેટીમાં ફેંકાયો; શું હવે ઘરોના સ્માર્ટ ફ્રીઝ પણ હેક થઈ શકે?
Exit mobile version