તુર્કિસ્તાન એ 19 એપ્રિલ થી 17 મે દરમિયાન પોતાના દેશમાં સંપૂર્ણ lockdown લાગુ કર્યું છે.
દેશમાં વધી રહેલા કોરોના ના કેસ ને કારણે તાત્કાલિક પગલાં રૂપે સરકારે lockdown લગાડ્યું છે.
આ સમયગાળા દરમિયાન તુર્કિસ્તાન માત્ર ઇમરજન્સી સેવાઓ જ કામ કરી શકશે. તેમજ દેશનો કોઈપણ નાગરિક વિદેશ નહીં જઈ શકે અને વિદેશ નો કોઈ પણ નાગરિક તેમના દેશમાં નહિ આવી શકે.
ઉત્તરપ્રદેશ માં ઓક્સીજન ખુટી જતાં 9 દર્દીઓ ના મોત.. જાણો વિગત…