Site icon News Continuous Bureau | Mumbai

આખરે આફ્રિકા નો આ દેશ આતંકવાદના પ્રાયોજક દેશની સૂચિમાંથી ખસ્યો, જાણો કયો છે દેશ અને કઈ રીતે આતંકવાદનું લેબલ ખસ્યું.

અમેરિકાએ  સુદાન ને આતંકવાદના પ્રાયોજક દેશની સૂચિમાંથી ખસેડી નાખ્યું છે.

1998 માં તાન્ઝાનિયા અને કેન્યામાં અમેરિકી દૂતાવાસ ઉપર બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં 224 લોકોના મૃત્યુ થયા હતા આ માટે અમેરિકાએ સુદાન ને આતંકવાદી પ્રાયોજક દેશ ગણાવ્યો હતો. આ હુમલાના વળતર પેટે સુદાને અમેરિકાને 335 મિલિયન ડોલર આપી દીધા.

Join Our WhatsApp Channel

હવે આ સૂચિમાં ઈરાન, ઉત્તર કોરિયા અને સીરિયા સામેલ છે.

 

Cabinet Resuffle Speculations કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની અટકળો તેજ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે
CJP Continues Protests After Pradhan Exit ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પણ કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન યથાવત, હવે આ માંગ પર છે અડગ…
Trump 2028 Hat ડોનાલ્ડ ટ્રમ્પની ‘ચોથી ટર્મ’ વાળી ટિપ્પણી અને કસ્ટમ હેટથી રાજકારણમાં ચર્ચા, પત્રકારોને પણ બનાવ્યા નિશાન
US Iran Conflict Crude Oil Price Hike અમેરિકાનો ઈરાન પર લશ્કરી હુમલો, હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલ ૧૦૦ ડોલરને પાર
Exit mobile version