Site icon News Continuous Bureau | Mumbai

આ દેશના વડા પ્રધાને પોતાનાથી અડધી ઉંમરની યુવતી સાથે કર્યાં લગ્ન; જાણો વિગતે 

બ્રિટનના પીએમ બોરિસ જ્હોન્સને લંડનમાં એક નાનો ખાનગી સમારંભ યોજી તેની વાગ્દતા કેરી સાયમન્ડ્સ સાથે લગ્ન કર્યાં છે. 

વેસ્ટમિંસ્ટર કેથેડ્રલ ખાતે 30 મહેમાનોની હાજરીમાં લગ્ન યોજાયાં હતાં. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર લગ્નસમારોહમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો બંનેએ ભાગ લીધો હતો. 

Join Our WhatsApp Channel

56 વર્ષીય બોરિસ જ્હોન્સનનાં આ ત્રીજા લગ્ન છે અને 33 વર્ષીય કેરી સાયમન્ડ્સનાં આ પહેલા લગ્ન છે.  

ઉલ્લેખનીય છે કે 200 વર્ષ બાદ બ્રિટનમાં એવું બન્યું છે કે વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન વડા પ્રધાને લગ્ન કર્યાં હોય.

ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ભારત લાવવાની તૈયારી ચાલુ; દસ્તાવેજો સાથે ખાનગી વિમાન ડોમિનિકા પહોંચ્યું

Houthi Military Strength Saudi Concern હૂતીઓની વધતી તાકાતથી સાઉદી અરેબિયા ચિંતિત લાંબી ખેંચાઈ શકે છે લડાઈ, સંરક્ષણ નિષ્ણાતોએ આપી ચેતવણી
Dhruv Rathee London Protest Call ચૂંટણી પંચ સામેના વિરોધની આગ લંડન પહોંચી ધ્રુવ રાઠીએ ‘વોટ ચોરી’ મુદ્દે પાર્લામેન્ટ સ્ક્વેર પર પ્રદર્શનનું એલાન કર્યું
Trump waives US sanctions ભારત, ચીન સહિતના દેશો પરથી ૧૦૦% ટેરિફની ઘાત ટળી ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી માટે આપી મોટી છૂટ
US Visa Fee Hike In Effect અમેરિકા જવું અને રહેવું આજથી વધુ મોંઘું! યુએસ સરકારે રાતોરાત વધારી દીધી ફી; જૂની ફી વાળી અરજીઓ રદ થશે
Exit mobile version