Site icon News Continuous Bureau | Mumbai

સાવચેત રહેજો, ઓમીક્રોનથી આ દેશમાં પહેલું મોત, PMએ કહ્યુ- આ વેરિયન્ટના ફેલાવાનો દર ખૂબ જ વધારે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર.

બ્રિટનમાં કોરોના વાયરસના ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમિત એક વ્યક્તિનું મોત થયું છે. 

પશ્ચિમ લંડનમાં પૈડિંગટનની પાસે એક વેક્સીનેશન કલીનીકની મુલાકાત દરમિયાન વડાપ્રધાન બોરીસ જોન્સને કહ્યું હતું કે, કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમિત એક દર્દીનું મોત થઇ ગયું છે. 

તેમણે સાથે એમ પણ કહ્યું કે આ વાયરસ ખૂબ જ ઝડપથી લોકોની વચ્ચે ફેલાઈ રહ્યો છે, આ માટે સૌથી વધુ જરૂરી વસ્તુ એક જ છે કે, આપણે બુસ્ટર ડોઝ લઇએ. 

ઉલ્લેખનીય છે કે બ્રિટને ઓમિક્રોનના સંભવિત ખતરા સામે લડવા માટે દેશમાં વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાનો કાર્યક્રમ શરુ કર્યો છે.

NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી, હવે એક્સાઈઝ વિભાગે આ કારણે ફટકારી નોટિસ; જાણો વિગતે
 

US Proposes 100 Percent Tariff On Indian Goods ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો સામે મોટો ખતરો વોશિંગ્ટનની આકરી વેપાર નીતિથી ભારતીય વસ્તુઓના ભાવ બમણા થવાના એંધાણ
US Denmark Greenland Deal બર્ફીલા ખંડ પર મહાસત્તાઓની ટક્કર અમેરિકાડેનમાર્ક સંરક્ષણ સમજૂતીથી આર્કટિક સર્કલમાં સત્તા સંતુલન પલટાયું
AI Glitch Nearly Caused US China War AIની આ એક ભૂલ અને પરમાણુ યુદ્ધનો ખતરો! ચીન સામે જવાબી કાર્યવાહી રોકાઈ જતાં ટળી ભયાનક તબાહી
US Extends 100K H1B Visa Fee Order અમેરિકન ડ્રીમ પર ફરી ગ્રહણ! H1B વિઝા ધારકો પર $૧ લાખની આકરી ફીની મુદત લંબાવાતાં ભારતીય ટેક પ્રોફેશનલ્સમાં સન્નાટો
Exit mobile version