Site icon News Continuous Bureau | Mumbai

રશિયા યુક્રેન યુદ્ધનો ત્રીજા દિવસ, યુક્રેને આ બે વિશાળ રશિયન એરક્રાફ્ટને તોડી પાડવાનો કર્યો દાવો, જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Channel

શનિવાર,

રશિયાએ સતત ત્રીજા દિવસે યુક્રેન પર હુમલો ચાલુ રાખ્યો છે. 

આ હુમલામાં રશિયા દ્વારા સેંકડો મિસાઈલો છોડવામાં આવી છે. 

યુક્રેને કહ્યું કે તેમણે બે રશિયન સુખોઈ-35 એરક્રાફ્ટ, એક IL-76 ટ્રાન્સપોર્ટ પ્લેન અને એક હેલિકોપ્ટરને તોડી પાડ્યું છે. 

યુક્રેનની સેનાનું કહેવું છે કે આ IL-76 ટ્રાન્સપોર્ટ પ્લેનમાં રશિયન પેરાટ્રૂપર્સ સવાર હતા.

આ ઉપરાંત તેમણે રશિયાનાં ઓછામાં ઓછા 80 ટેંક, 516 બખ્તરબંધ ગાડીઓ, 7 હેલિકોપ્ટર, 10 એરક્રાફ્ટ અને 20 ક્રુઝ મિસાઇલ નષ્ટ કરી છે.

રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ પર મિસાઇલથી કર્યો હુમલો, રહેણાંક ઇમારતને થયું ભારે નુકસાન; જુઓ વિડીયો જાણો વિગતે 

UK Daylight Saving Time Ends બ્રિટનમાં આવતીકાલે ઘડિયાળ ૧ કલાક પાછળ થશે રાત્રે ૨ વાગ્યે ફરી વાગશે ૧, જાણો રસપ્રદ કારણ!
Pakistan Bureaucrats Dual Citizenship પોતાના જ દેશ પર વિશ્વાસ નથી? પાકિસ્તાનના ટોચના અફસરોએ બનાવી રાખ્યો એક્ઝિટ પ્લાન જાણો કયા દેશોમાં બનાવી લીધા આશિયાના?
Europe Scorching Heat Deaths યુરોપમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ૮૫૪ શહેરોમાં હીટવેવથી ૫૦ હજારથી વધુ લોકોના મોત, ક્લાઈમેટ ચેન્જથી હાહાકાર!
Philippines Air Force Plane Crash ફિલિપાઈન્સ એરફોર્સના બે વિમાન આકાશમાં સામસામે અથડાયા ચાર પાઈલટોના કમકમાટીભર્યા મોત!
Exit mobile version