Site icon News Continuous Bureau | Mumbai

યુક્રેનમાં ખળભળાટ. કરિયાણાની દુકાનોમાં સામાન ખતમ, લોકોએ લગાવી લાઈનો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,         

Join Our WhatsApp Channel

શુક્રવાર

યુક્રેનના જુદા જુદા શહેરોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. 

મોટાભાગની કરિયાણાની દુકાનોમાં સામાન ખતમ થવા લાગ્યો છે. તેમજ શોપિંગ મોલમાં લોકોની લાંબી કતારો જોવા મળી છે.

લોકો બંધ દુકાનોમાં પણ લૂંટનો પ્રયાસ કરી રહ્યા છે.

ગત અમુક દિવસોથી યુક્રેનમાં જે સ્થિતિ જોવા મળી હતી તેના કારણે ઘણા લોકોના ઘરોમાં પહેલેથી જ ખોરાકની અછત છે. તેવામાં અચાનક યુદ્ધ થતા લોકોને ભુખે મરવાનો વારો આવ્યો છે.

રશિયા-યુક્રેન વિવાદ પર ટ્વીટ કરીને ફસાયો અરશદ વારસી, સોશિયલ મીડિયા પર ખરાબ રીતે થઈ રહ્યો છે ટ્રોલ, યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા; જાણો વિગત
 

Global Strategic Oil Reserves Depletion જો ક્રૂડનો સપ્લાય અટક્યો તો શું થશે? ગ્લોબલ ઓઇલ રિઝર્વમાં મોટું ગાબડું જાણો ભારતમાં કેટલા દિવસનો તેલ ભંડાર છે
Iran Nuclear Program JD Vance શાંતિ મંત્રણા પર પૂર્ણવિરામ? જેડી વેન્સની શરતો સાંભળી તેહરાન લાલઘૂમ શું મિડલ ઈસ્ટમાં ફરી ભડકશે યુદ્ધની જ્વાળા?
Drone Attack On Tanker In Black Sea બ્લેક સીમાં મિસાઈલ જેવો ડ્રોન એટેક! બ્લેક સીમાં ભારતીય નાવિકોના ટેન્કર પર હુમલો,ભારત સરકાર હરકતમાં
Ship Attacked In Strait Of Hormuz હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજ પર ડ્રોન હુમલો 11 ભારતીય નાગરિકો ઈજાગ્રસ્ત, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું ‘તરત જ બંધ કરો’
Exit mobile version