Site icon News Continuous Bureau | Mumbai

રશિયા-યુક્રેન યુદ્ધ: સમગ્ર યુક્રેનમાં એરસ્ટ્રાઈકની વોર્નિંગ આપતા સાયરન વાગ્યા, ગમે ત્યારે હુમલાના મળી શકે છે ઓર્ડર.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

રશિયા અને યુક્રેન યુદ્ધના 17માં દિવસે એક નિર્ણાયક મોડ આવ્યો છે. 

Join Our WhatsApp Channel

યુક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ કહ્યું છે કે, રશિયાના સૈનિકો કીવ પર સંભવિત હુમલા માટે ફરી એક વાર સંગઠિત થતાં દેખાઈ રહ્યા છે. 

આખા યુક્રેનમાં એર સ્ટ્રાઇકના વોર્નિંગ આપતા સાયરન વાગી રહ્યા છે. ગમે ત્યારે ત્રાટકવાના ઓર્ડર મળી શકે છે 

જોકે અમેરિકાએ હજુ પણ કડક પ્રતિબંધ લગાવવાની ધમકી આપી છે. 

ઉલ્લેખનીય છે કે યુદ્ધ હવે પોતાના ત્રીજા અઠવાડીયામાં પ્રવેશ કરી ચુક્યું છે.

આ સમાચાર પણ વાંચો :ચીનમાં ફરી ફેલાયો કોરોના, જિનપિંગ સરકારે 90 લાખની વસ્તીવાળા આ શહેરમાં કડક લોકડાઉન લાગુ કર્યું; જાણો વિગતે

Xi Jinping Trump Shenzhen Welcome શેનઝેનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ એક સ્ટેજ પર, APEC સમિટમાં ટેરિફ અને વેપાર પર શું થશે ચર્ચા.. સૌની નજર બેઠક પર
Viksit Bharat 2047 Target GDP ના આંકડા અને વિકસિત ભારત 2047 ના દાવા પર રાહુલ ગાંધીના પ્રહાર સરકારની આર્થિક રણનીતિ પર સાધ્યું નિશાન
Apple Services Outage એપલની સેવાઓ ઠપ પડતાં હજારો યુઝર્સ મુશ્કેલીમાં જાણો ‘આંતરિક અપડેટ’ કેવી રીતે બન્યું વિઘ્ન
Ganga Water Treaty India Bangladesh Talks ભારતબાંગ્લાદેશ જળ વહેંચણી મુદ્દે મહત્વનો વળાંક આ તારીખે 30 વર્ષનો કરાર પૂર્ણ થશે, કરાર પૂર્વે બાંગ્લાદેશની મોટી માંગ
Exit mobile version