Site icon News Continuous Bureau | Mumbai

Ukraine Russia War: યુક્રેનના ઝાપોરિઝિયામાં રશિયાએ મિસાઇલ છોડી, આટલા લોકોના મોત; જુઓ વિડીયો..

Ukraine Russia War:રશિયાએ દક્ષિણ યુક્રેનના ઝાપોરિઝ્ઝિયા શહેર પર મિસાઇલો છોડી, જેમાં 13 લોકો માર્યા ગયા અને 30 અન્ય ઘાયલ થયા. આ હુમલો બુધવારે થયો હતો અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ તેને નાગરિક વિસ્તારો પરનો બીજો ક્રૂર હવાઈ હુમલો ગણાવ્યો હતો.

Ukraine Russia War At least 13 killed after Russian bomb hits Zaporizhzhia

Ukraine Russia War At least 13 killed after Russian bomb hits Zaporizhzhia

 News Continuous Bureau | Mumbai

Ukraine Russia War:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. બંને દેશો એક બીજા પર હુમલા કરી રહ્યાં છે.દરમિયાન અહેવાલ છે કે  રશિયાએ દક્ષિણ યુક્રેનના ઝાપોરિઝિયા શહેર પર મોટો મિસાઇલ હુમલો કર્યો છે. યુક્રેનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા 13 નાગરિકો માર્યા ગયા છે. 30 અન્ય ઘાયલ થયા હતા. 

Join Our WhatsApp Channel

Ukraine Russia War:ઝાપોરિઝિયા પર બોમ્બમારો કર્યો

મીડિયા રિપોર્ટ મુજબ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ હુમલાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં હુમલાની ભયાનક તસવીરો જોઈ શકાય છે. ટ્વિટર પર એક વીડિયો શેર કરતા ઝેલેન્સકીએ કહ્યું, રશિયનોએ ઝાપોરિઝિયા પર બોમ્બમારો કર્યો. તે શહેર પર ઇરાદાપૂર્વકનો હુમલો હતો. અત્યાર સુધી, આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલો છે. બધા ઘાયલોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. “પૂરી પાડવામાં આવી રહી છે.

Ukraine Russia War:ટ્રામ અને બસને ભારે નુકસાન થયું 

યુક્રેનના પ્રોસિક્યુટર જનરલ ઓફિસે હુમલાથી થયેલા નુકસાનની વિગતો આપી. અહેવાલ મુજબ, આ હુમલામાં મુસાફરોને લઈ જતી ટ્રામ અને બસને ભારે નુકસાન થયું છે. ગવર્નર ઇવાન ફેડોરોવે જણાવ્યું હતું કે રશિયન દળોએ બપોરે એક રહેણાંક વિસ્તારમાં બોમ્બમારો કર્યો હતો અને હુમલામાં બે રહેણાંક ઇમારતોને નુકસાન થયું હતું. બુધવારે અગાઉ, યુક્રેનિયન સૈન્યએ કહ્યું હતું કે તેણે રશિયામાં એક ઇંધણ સંગ્રહ ડેપોને નિશાન બનાવ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Europe Wildfires Emergency યુરોપિયન દેશોમાં જંગલો સળગી ઉઠતા ૩ લાખથી વધુ નાગરિકો ઘરવિહોણા, સ્પેનમાં કટોકટી જાહેર.
Middle East Indian Deaths ખાડીના દેશોમાંથી ચોંકાવનારા આંકડા છેલ્લા 3 વર્ષમાં અકુદરતી સંજોગોમાં ૮૦૦થી વધુ ભારતીયોના મૃત્યુ.
Indian Death on Ship જહાજ પર ભારતીય નાગરિકના મૃત્યુથી સરકાર એક્શનમાં, યુક્રેનના રાજદૂતને પાઠવ્યું સમન્સ; કરી તપાસની માંગ..
Cabinet Resuffle Speculations કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની અટકળો તેજ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે
Exit mobile version