Site icon

Ukraine Russia war : શાંતિ કરાર પર ચર્ચા વચ્ચે રશિયાનો મોટો મિસાઇલ હુમલો, નિપજ્યા આટલા લોકોના મોત..

Ukraine Russia war : રશિયાએ યુક્રેનના ઉર્જા માળખા અને ગ્રીડ પર મિસાઇલો અને ડ્રોનથી બોમ્બમારો કર્યો હતો. યુક્રેનિયન નેતા વોલોડીમીર ઝેલેન્સકીએ ત્રણ વર્ષ જૂના યુદ્ધનો અંત લાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વાતચીત આવતા અઠવાડિયે થવાની જાહેરાત કર્યાના કલાકો બાદ આ ઘટના બની.

Ukraine Russia war Ukraine war live 11 killed in Donetsk as Russia steps up attacks after Trump defend

Ukraine Russia war Ukraine war live 11 killed in Donetsk as Russia steps up attacks after Trump defend

News Continuous Bureau | Mumbai

Ukraine Russia war : છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ નો અંત લાવવા માટે વાતચીત ચાલી રહી છે. દરમિયાન રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડને નિશાન બનાવીને મોટા પાયે મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા. યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રશિયા સાથે ત્રણ વર્ષના યુદ્ધને સમાપ્ત કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે આવતા અઠવાડિયે વાતચીત થવાની વાત કહી તેના કલાકો બાદ આ હુમલાઓ થયા છે. યુક્રેન પર મોટા પાયે મિસાઇલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

Ukraine Russia war : પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત લક્ષ્યાંકિત 

રશિયા વીજળી અને ગેસ ઉત્પાદન સુવિધાઓ પર હુમલો કરીને સામાન્ય લોકોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે આપણને વીજળી અને ગેસથી વંચિત રાખવા અને સામાન્ય નાગરિકોને સૌથી વધુ નુકસાન પહોંચાડવાના પોતાના ધ્યેયને છોડી રહ્યા નથી. 

આ સમાચાર પણ વાંચો : મોદી સરકાર મુકેશ અંબાણી પાસેથી વસૂલશે અધધ 24,500 કરોડ રૂપિયા, જાણો શું સમગ્ર મામલો..

જણાવી દઈએ કે યુદ્ધ દરમિયાન, રશિયાએ યુક્રેનના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સતત નિશાન બનાવ્યું છે. આ હુમલાઓને કારણે યુક્રેનની વીજ ઉત્પાદન ક્ષમતામાં પણ ઘટાડો થયો છે અને શિયાળા દરમિયાન જરૂરી પાણીની લાઈનો અને હીટિંગ સિસ્ટમને અસર થઈ છે. યુક્રેનિયન અધિકારીઓએ રશિયા પર નાગરિકોના મનોબળને નિરાશ કરવાના પ્રયાસમાં “શિયાળાનો હથિયાર તરીકે ઉપયોગ” કરવાનો આરોપ મૂક્યો છે.

Ukraine Russia war : રશિયાએ 39 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા

દરમિયાન, રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ રાતોરાત 39 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા છે. યુક્રેનની સૌથી મોટી ખાનગી ગેસ ઉત્પાદન કંપની, DTEK એ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે થયેલ બોમ્બ ધડાકા છેલ્લા અઢી અઠવાડિયામાં તેના સ્થાપનો પર છઠ્ઠો રશિયન હુમલો હતો.

Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.
FATF: પાકિસ્તાન હજી પણ રડાર પર! FATFએ કહી દીધું, ‘ટેરર ફંડિંગ કર્યું તો ફરી…’
Indian Navy: ત્રણ દેશોની ઊંઘ હરામ! ભારતીય નૌસેનાના 3 એવા પગલાં, જેનાથી પાકિસ્તાન, ચીન અને તુર્કીમાં મચ્યો ખળભળાટ!
Exit mobile version