Site icon News Continuous Bureau | Mumbai

યુક્રેનનાં આ શહેર પર ફાઇનલ એટેક કરવાની ફિરાકમાં રશિયા, ટેન્ક-એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલો સહિત ઘાતક હથિયારોથી હુમલા વધાર્યા

News Continuous Bureau | Mumbai

રશિયા-યુક્રેનની જંગનો આજે 16મો દિવસ છે. પરંતુ યુદ્ધ થમવાનું નામ નથી લઇ રહ્યું. 

Join Our WhatsApp Channel

હવે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની બાજ નજર યુક્રેનની રાજધાની કીવ પર જોવા મળી રહી છે. 

રશિયન સૈન્ય હવે કીવને બંને બાજુએથી ઘેરી રહ્યું છે.  

આ સાથે જ ઉત્તરમાં ઇરપિન અને પૂર્વમાં બ્રોવરી પર સતત રશિયન સેના હુમલો કરી રહી છે. 

રશિયા-યુક્રેન પર ટેન્ક, પેરાટુપર્સ, ઇન્ફેંટ્રી, એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલથી હુમલા કરવામાં આવી રહ્યાં છે. 

બંને તરફ હુમલાઓથી યુક્રેન થરથરી ગયું છે.
 

આ સમાચાર પણ વાંચો :  યુક્રેનમાં રશિયાની સંપત્તિ થઈ શકે છે જપ્ત, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ નવા કાયદા પર કર્યા હસ્તાક્ષર…

Ship Attacked In Strait Of Hormuz હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજ પર ડ્રોન હુમલો 11 ભારતીય નાગરિકો ઈજાગ્રસ્ત, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું ‘તરત જ બંધ કરો’
Trump Iran Nuclear Policy Double Game મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના એંધાણ! ઈરાનને ટ્રમ્પની સીધી ધમકી “વાતચીતથી નહીં માનો તો બોમ્બમારો થશે”, ડિપ્લોમસી વચ્ચે સેના એલર્ટ
Flydubai Plane Hijack Plot Allegations કોકપિટ આતંક પાછળ મોટો ખેલાડી કોણ? ડોનાલ્ડ ટ્રમ્પે આંગળી ચીંધતાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે સન્નાટો શું મોટું યુદ્ધ છેડાશે?
Elon Musk Net Worth Surges પૈસાનો વરસાદ! એલોન મસ્કની નેટવર્થે તમામ અનુમાનો તોડી નાખ્યા સુપરરિચની યાદીમાં ફરી એકચક્રી શાસન
Exit mobile version