News Continuous Bureau | Mumbai
રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઝેલેન્સકીએ કહ્યું છે કે યુક્રેન નાટોમાં જોડાશે નહીં.
હવે જ્યારે યુક્રેન આશ્વાસન આપી રહ્યું છે કે તે નાટોમાં જોડાશે નહીં, તો રશિયા આ યુદ્ધને રોકી શકે છે.
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે છેલ્લા 20 દિવસમાં યુક્રેનને તબાહ કરી નાખ્યું છે.
ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે યુદ્ધનું સૌથી મોટું કારણ પણ આ જ હતું.
આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં ભીષણ બોમ્બ બ્લાસ્ટ; ચાર સૈનિકોના મોત અને છ ગંભીર રીતે ઘાયલ, આ આંતકી સંગઠને લીધી જવાબદારી
