યુકેમાં થોડા સમયના વિરામ બાદ ફરીથી કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે.
યુકેમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના 32,548 નવા કેસ નોંધાયા છે, જે ગત 23 જાન્યુઆરી પછીનો સૌથી ઊંચો આંક છે.
જો કે ગઈકાલની સરખામણીએ મોતની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, જે 37થી ઘટીને 33 નોંધાઇ છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસમાં વધારો તે સમયે થયો છે જ્યારે સરકાર ઇંગ્લેન્ડમાં બાકીના નિયંત્રણો હળવા કરવાની તૈયારી કરી રહી છે.
ટોક્યો ઓલિમ્પિક્સને લાગ્યું કોરોના ગ્રહણ, જાપાન સરકારે આ તારીખ સુધી લાગુ કરી ઈમરજન્સી ; જાણો વિગતે