Site icon

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિમાં ચીનનું નાક કપાયું, તાલિબાનની તરફેણમાં મુકેલા આ પ્રસ્તાવને તમામ દેશોએ ફગાવ્યો; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનની સુરક્ષા પરિષદમાં તાલિબાનના નેતાઓને યાત્રા કરવા માટે અપાયેલી સમય મર્યાદામાં વધારો કરવા માટે ચીને પ્રસ્તાવ મુક્યો હતો.

ચીને કહ્યુ હતુ કે, તાલિબાની નેતાઓને યાત્રા કરવા માટે 90 દિવસની છૂટ અપાયેલી છે જે વધારીને 180 દિવસની કરવામાં આવે. 

જોકે આ પ્રસ્તાવનો સુરક્ષા પરિષદમાં સામેલ એક પણ દેશે સમર્થન નહીં કરતા ચીનનો ફજેતો થયો હતો.

સભ્ય દેશોનુ કહેવુ હતુ કે, તાલિબાનના નેતાઓને છૂટ આપવા માટે આટલી ઉતાવળ કરવાની જરૂર નથી. હાલમાં તેમની કામગીરી પર નરજ રાખવાની જરૂર છે.

તાલિબાને યુએનમાં સભ્યપદ માંગ્યુ છે અને એટલુ જ નહીં યુએનની સામાન્ય સભામાં ભાષણ કરવા માટે પણ મંજૂરી માંગી છે.  

ઉલ્લેખનીય છે કે જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબ્જે કરી છે ત્યારથી ચીન ખુલ્લેઆમ તાલિબાનનુ સમર્થન કરી રહ્યુ છે.

‘નો વેકસીન નો એન્ટ્રી’, ગુજરાતના આ શહેરમાં હોટલ-રેસ્ટોરન્ટમાં જવા માટે વેક્સિન સર્ટિફિકેટ ફરજીયાત; જાણો વિગતે 

Donald Trump Iran Statement: ટ્રમ્પની ‘રેડ લાઈન’! ઈઝરાયેલ હવે ઈરાનના ગેસ ફિલ્ડ પર હુમલો નહીં કરે, પરંતુ કતર મામલે અમેરિકાનું વલણ કડક; જાણો વિગત..
India Russia Mediation: રશિયાનો ભારત પર અતૂટ વિશ્વાસ: ‘તાકાતવર દેશ’ ગણાવી ઈરાન-અમેરિકા યુદ્ધ રોકવા કરી અપીલ, શું પીએમ મોદી બનશે શાંતિદૂત?
Middle East Crisis: ઈરાન અને સાઉદી વચ્ચે તલવારો ખેંચાઈ! ખાડીના મુસ્લિમ દેશોની ધીરજ ખૂટી, શું મધ્ય-પૂર્વમાં ફાટી નીકળશે લોહિયાળ જંગ?
Global Oil Crisis: ઓઈલ માર્કેટમાં ભયંકર વિસ્ફોટ! ઈરાનનો રિયાધ અને કતર પર મિસાઈલ મારો, ક્રૂડ તેલના ભાવ આસમાને પહોંચવાની દહેશત.
Exit mobile version