Site icon News Continuous Bureau | Mumbai

પીએમ મોદી, અમિત શાહ સામે થયેલો 10 કરોડ ડોલરનો કેસ અમેરિકાની કોર્ટે ફગાવી દીધો. જાણો વિગત

 

પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અમેરિકાની એક કોર્ટમાં ભાગલાવાદી કાશ્મીર ખાલિસ્તાન  જૂથ અને બીજા બે વ્યક્તિઓ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો

Join Our WhatsApp Channel

કેસની સુનાવણી ની  બંને તારીખ વખતે ભાગલાવાદી ગ્રુપનું કોઈ  પ્રતિનિધિ હાજર રહ્યું નહીં  તેથી જજે કેસ ફગાવી દીધો છે

આ કેસમાં ભારતીય સંસદે કાશ્મીરમાંથી  કલમ 370 હટાવવા ના કરેલા નિર્ણયને પડકાર ફેંકવામાં આવ્યો હતો તેમજ ૧૦ કરોડ ડોલરની રાહતની માંગણી કરવામાં આવી હતી

Flavio Bolsonaro Flees To US લુલા ડા સિલ્વાના શપથ પૂર્વે બોલ્સોનારો ફ્લોરિડા પહોંચ્યા; વિવિધ કૌભાંડો અને તપાસ મામલે કાનૂની ગાળિયો મજબૂત
Trump Conditional Election Acceptance મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન્સનો સફાયો થવાનો ડર? પરાજયની આશંકા વચ્ચે ટ્રમ્પનું શરતી નિવેદન કહ્યું, જો અમે હારીશું તો…
Flydubai Captain Smit Machhar Honoured ફ્લાયદુબઈ ફ્લાઇટના હીરો કેપ્ટન સ્મિત મચ્છરનું UAEમાં સર્વોચ્ચ સન્માન રાષ્ટ્રપતિએ આપ્યો ‘ફર્સ્ટક્લાસ ઓર્ડર ઓફ ઝાયદ II’
India Invites Pakistan For SCO Dialogue ‘ઓપરેશન સિંદૂર’ બાદ પ્રથમવાર ભારતે પાકિસ્તાનને મોકલ્યું સત્તાવાર આમંત્રણ, SCO બેઠક માટે બોલાવ્યા દિલ્હી
Exit mobile version