Site icon News Continuous Bureau | Mumbai

અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડન ફરી એકવાર આવી કોરોનાની ચપેટમાં-ડોક્ટરો રાખી રહ્યા છે નજર

News Continuous Bureau | Mumbai

અમેરિકાની ફસ્ટ લેડી (First Lady of America) એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ(US President) જો બાઈડનની(Joe Biden) પત્ની જીલ બાઈડન(Jill Biden) ફરી એકવાર કોરોના(Corona)સંક્રમિત થઈ છે.

Join Our WhatsApp Channel

24 ઓગસ્ટે તેનો એન્ટિજેન ટેસ્ટ(Antigen test) કરવામાં આવ્યો હતો, જેમાં તે કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. 

વ્હાઇટ હાઉસનું(White House) કહેવું છે કે તે હળવા લક્ષણોનો અનુભવ કરી રહ્યા છે.

હાલ તેમના પર સતત નજર રાખવામાં આવી રહી છે. 

રાષ્ટ્રપતિ બિડેન જીલ બિડેનની સૌથી નજીક હોવાથી યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની માર્ગદર્શિકાને(US Centers for Disease Control and Prevention Guidelines) અનુસરીને 10 દિવસ સુધી ઘરની અંદર માસ્ક(Covid 19 mask) પહેરશે.

આ સમાચાર પણ વાંચો : બ્રિટિશ સરકારનો મોટો નિર્ણય- ટીપુ સુલતાનની તલવાર સહિત આ શિલ્પ અને કલાકૃતિઓ દેશને પરત આપશે

Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Russian Diesel Deal Trump Opposition રશિયા સાથે ડીઝલ ડીલ મામલે ટ્રમ્પ સામે અમેરિકી સેનેટમાં વિરોધ, ૧૮ ઓક્ટોબર કેમ બની ગઈ ભારત માટે સૌથી મહત્વની તારીખ?
MT Petro Dolphin Drone Attack Hormuz હોર્મુઝની ખાડીમાં જહાજ પર ભયાનક એટેક! ઓઇલ ટેન્કર પરથી ૨ ભારતીય નાવિકો ગુમ FSUI ની વિદેશ મંત્રાલયને ઈમરજન્સી અપીલ
Bill Gates AI Regulations Statement શું AI હાથમાંથી નીકળી જશે? બિલ ગેટ્સે રેગ્યુલેશનનો રોડમેપ આપ્યો “દરેક શક્તિશાળી શોધની જેમ AI ને પણ કાયદાની જરૂર છે”
Exit mobile version