News Continuous Bureau | Mumbai
ચીનની(China) ધમકીઓ વચ્ચે અમેરિકાની હાઉસ સ્પીકર(US House Speaker) નેન્સી પેલોસી(Nancy Pelosi) તાઈવાન(Taiwan) પહોંચી છે.
એરપોર્ટ(Airport) પર તાઈવાનના રાષ્ટ્રપતિએ(President of Taiwan) તેમનું સ્વાગત કર્યું હતું. 22 પ્લેનએ નેન્સી પેલોસીને એસ્કોર્ટ કરી હતી.
25 વર્ષમાં અમેરિકાના વરિષ્ઠ અધિકારીની તાઇવાનની આ પ્રથમ મુલાકાત છે.
ઉલ્લેખનીય છે કે તેમની મુલાકાતને લઈને ચીને અમેરિકાને ચેતવણી આપી છે કે જો નેન્સી પેલોસી તાઈવાન જશે તો તેનું પરિણામ સારું નહીં આવે.
આ સમાચાર પણ વાંચો : માત્ર એક આદતને કારણે જવાહીરી પોતાની જિંદગી થી હાથ ધોઈ બેઠો- અમેરિકનો એ પકડી લીધો
