Site icon

વિશ્વના આ શક્તિશાળી દેશ નું સરાહનીય પગલું, થર્ડ જેન્ડર માટે પહેલી વખત જારી કર્યો પાસપોર્ટ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

અમેરિકાએ થર્ડ જેન્ડર માટે પહેલી વખત એક્સ જેન્ડર પાસપોર્ટ જારી કર્યો છે. 

આ પાસપોર્ટ એવા લોકો માટે છે જેઓ પોતાને સ્ત્રી કે પુરુષ તરીકે દર્શાવતા નથી.

આના લીધે પુરુષ અને સ્ત્રી બંનેમાં ન આવનારા તેના હેઠળ તેમની નોંધણી કરાવી શકશે

અમેરિકાના  LGBTQ અધિકારો માટે રાજ્ય વિભાગના વિશેષ દૂતે જણાવ્યું હતું કે આ પગલું જીવંત વાસ્તવિકતા સાથે સુસંગત છે.

જો કે ડિપાર્ટમેન્ટે આવો પાસપોર્ટ કોને જારી કરાયો તેની વિગત આપવા ઇન્કાર કર્યો હતો.

 

Mark Zuckerberg: માર્ક ઝકરબર્ગ નામના વકીલે માર્ક ઝકરબર્ગ સામે કર્યો કેસ; કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ
Pakistan nuclear weapons: પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ, ભારતની ચિંતા વધી, જાણો શું છે સમગ્ર મામલો
Pakistan China Relations: ચીન-પાકિસ્તાન ની મિત્રતામાં આવી તિરાડ? આ પ્રોજેક્ટ માંથી ડ્રેગન ની પીછેહઠ કરાતા ચર્ચા નું બજાર થયું ગરમ
India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
Exit mobile version