Site icon News Continuous Bureau | Mumbai

ચીનમાં કોરોનાના કેસ વધતા અમેરીકાએ આ શહેરમાંથી પોતાનો સ્ટાફ પાછો ખેંચ્યો. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

ચીનના (China) છેલ્લા કેટલાક દિવસોથી ચીનના (Shanghai)શાંઘાઈ શહેરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં (Covid Case) વધારો થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

દરમિયાન, યુએસએ (USA) કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તેના શાંઘાઈ કોન્સ્યુલેટના તમામ બિન-જરૂરી કર્મચારીઓને શાંઘાઈ છોડવાનો આદેશ આપ્યો છે.

ચીનના સૌથી મોટા શહેરમાં આજે 23,000 થી વધુ નવા કોરોનાવાયરસ(Coronavirus) ચેપ નોંધાયા છે.

ચીનનું સૌથી મોટું શહેર શાંઘાઈમાં ફેલાયેલા કોવિડને(Covid19) ધ્યાનમાં રાખી ચીનની કમ્યૂનિસ્ટ પાર્ટીની સરકારે સમગ્ર શહેરમાં કડક લોકડાઉન લગાવી દીધું છે.

ચીન 'ઝીરો કોવિડ પોલિસી'નું (Zero Covid policy) પાલન કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  ચીનમાં ફરી કોરોના વાયરસનો તરખાટ, ‘ઝીરો કોવિડ પોલિસી’ નિષ્ફળ સાબિત થઈ, નોંધાયા અત્યાર સુધીના સૌથી વધુ કેસ.. જાણો ચોંકાવનાર આંકડા

US Tariff Backlash Economy Crisis વૈશ્વિક વેપાર સમીકરણો અમેરિકા દ્વારા લદાયેલી ટેરિફ નીતિની વિપરીત અસરો સામે આવી, આર્થિક મોરચે દબાણ વધ્યું
Saudi Arabia Loan Crown Prince જે દેશ આખી દુનિયાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરતો હતો, તે આજે લોન લેવા માટે વલખાં મારી રહ્યો છે; જાણો કારણ
Pakistan Economic Crisis ભૂખે મરતું પાકિસ્તાન આકાશને આંબતી મોંઘવારીના કારણે લોકો ખોરાક માટે પણ થયા ફાફાં મારવા મજબૂર
Indus Waters Treaty ભારતની એક જ ટાચલીથી પાકિસ્તાનની બોલતી બંધ સિંધુ જળ સંધિ પર કડકાઈ વધતા વૈશ્વિક મંચો પર કાલાવાલા કરી રહ્યું છે પાકિસ્તાન!
Exit mobile version