ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 માર્ચ 2021
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન એક સિનિયર સિટીઝન છે. હાલમાં તેઓ એક પ્રવાસ ઉપર જઈ રહ્યા હતા ત્યારે દાદરા ચડતી વખતે તેઓ એક વાર નહીં બે વાર નહીં પરંતુ ત્રણ વાર પડ્યા. જોકે તેમણે પોતાની જાતને તરત સંભાળી લીધા હતા. આ વિડીયો વાયુવેગે વાયરલ થયો. તમે પણ જુઓ વિડિયો.
Alicia Keys ft. Joe Biden – Fallin' pic.twitter.com/MlrtLkoq84
— Roberto Wakerell-Cruz ✝️ (@Robertopedia) March 19, 2021
