News Continuous Bureau | Mumbai
US-Ukraine minerals deal :
-
અમેરીકાએ હવે યુદ્ધની રકમની વસૂલાત શરુ કરી છે. જેના પહલે હપ્તા રુપે યુક્રેનનો ખનીજ ભંડાર અમેરીકાને મળશે.
-
યુક્રેન અને અમેરિકા બંનેના અધિકારીઓએ મંગળવારે આ જાહેરાત કરી. ઝેલેન્સકી શુક્રવારે આ કરાર પર હસ્તાક્ષર કરવા માટે અમેરિકાની મુલાકાત લઈ શકે છે.
-
આ ભંડારની રકમ 500 બિલિયન ડોલર એટલે કે 50,000 કરોડ જેટલી છે.
-
અમેરીકાએ ઝેલેન્સકીને ધમકી આપી હતી કે જો તેઓ આમ નહીં કરે તો અમેરિકા યુક્રેનને વધુ સહાય આપવાનું બંધ કરી દેશે.
🚨JUST NOW: Ukraine agrees to a minerals deal with the United States, Ukraine will give 50% of future mineral revenue to a joint fund and will get no security guarantees.
A huge win for the Trump Administration. 💪🇺🇸 pic.twitter.com/8Z3pCmJgGD
— Scott Bessent Official (Fan Page) (@BessentSco42680) February 25, 2025
આ સમાચાર પણ વાંચો: Trump Ukraine Russia War : રશિયા યુક્રેન યુદ્ધમાં નવો વળાંક, ટ્રમ્પની નીતિઓથી પશ્ચિમી દેશો નારાજ; આપ્યુ યુક્રેનને સમર્થન..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)