જો બાઈડને સત્તા પર આવતા જ પાકિસ્તાનના વડાપ્રધન ઈમરાન ખાનને આ પહેલો ઝટકો આપ્યો છે.
વિદેશ મંત્રાલયે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. અમેરિકાના નાગરીકોને પાકિસ્તાન ન જવાની સલાહ આપતા પાકિસ્તાનની યાત્રાને ખતરનાક અને જોખમકારક દર્શાવી છે.
કુલ ત્રણ દેશોમાં ન જવાની સલાહ માં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે.