Site icon News Continuous Bureau | Mumbai

ભાગેડુ વિજય માલ્યાને મળ્યો ઝટકો, બ્રિટન હાઈકોર્ટ વિરુદ્ધ અપીલ કરવાની ન મળી પરવાનગી. જાણો વિગત 

વિજય માલ્યાને બુધવારે બ્રિટેન ઉચ્ચ ન્યાયાલયના એક આદેશની વિરુદ્ધમાં અપીલ કરવાની પરવાનગી નથી આપી

અદાલતે બંધ થઈ ચૂકેલી કિંગફિશર એરલાઈન્સની લોનના સંબંધમાં શરૂ કરવામાં આવેલ નાદારી કાર્યવાહીને રદ્દ કરવાનો ઈન્કાર કર્યો હતો.

Join Our WhatsApp Channel

આ નાદારી કાર્યવાહી ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીમાં ભારતીય બેંકોના એક સમૂહે શરૂ કરી હતી.

Dhruv Rathee London Protest Call ચૂંટણી પંચ સામેના વિરોધની આગ લંડન પહોંચી ધ્રુવ રાઠીએ ‘વોટ ચોરી’ મુદ્દે પાર્લામેન્ટ સ્ક્વેર પર પ્રદર્શનનું એલાન કર્યું
Trump waives US sanctions ભારત, ચીન સહિતના દેશો પરથી ૧૦૦% ટેરિફની ઘાત ટળી ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી માટે આપી મોટી છૂટ
US Visa Fee Hike In Effect અમેરિકા જવું અને રહેવું આજથી વધુ મોંઘું! યુએસ સરકારે રાતોરાત વધારી દીધી ફી; જૂની ફી વાળી અરજીઓ રદ થશે
Pakistan Chairs IMF World Bank Board Of Governors જે દેશ પોતે લોન માટે કટોરો લઈને ફરે છે, તે જ સંભાળશે IMF ની કમાન! ૧૯૫૩ પછી પ્રથમવાર સંભાળશે બોર્ડ ઓફ ગવર્નર્સનું અધ્યક્ષપદ!
Exit mobile version