Site icon

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની પત્નીએ આ વ્યક્તિને બધાની હાજરીમાં કરી કિસ, હવે વીડિયો થયો વાયરલ..

તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બિડેન ની પત્નીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બાઈડનની પત્ની ફર્સ્ટ લેડી ઓફ ધ યુએસ જિલ બાઈડને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના પતિ ડગ એમ્હોફને બધાની હાજરીમાં એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે.

Viral Video-Joe Biden's Wife Kisses Kamala Harris's Husband In US House

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની પત્નીએ આ વ્યક્તિને બધાની હાજરીમાં કરી કિસ, હવે વીડિયો થયો વાયરલ..

News Continuous Bureau | Mumbai

તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બિડેન ( Joe Biden ) ની પત્નીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બાઈડનની પત્ની ફર્સ્ટ લેડી ઓફ ધ યુએસ જિલ બાઈડને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ( Kamala Harris ) પતિ ડગ એમ્હોફને ( US House ) બધાની હાજરીમાં એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ વીડિયો પર સોશિયલ મીડિયા વાયરલ થયા પછી હવે આ બાબત ચર્ચાનો વિષય બન્યો છે. મીડિયા અહેવાલો મુજબ આ ઘટના યુએસ હાઉસની છે, જે સાતમી ફેબ્રુઆરીનો છે. યુએસના સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધન કર્યા પહેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના પતિ ડગ એમહોફને કિસ કરી હતી, ત્યારબાદ હોલમાં તમામ લોકોએ સૌને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ અનોખી શૈલીમાં ગાઈ કવિતા, વિપક્ષ પર સાધ્યું નિશાન તમે પણ સાંભળો..

ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન કલ્ચરમાં આ પરંપરા બહુ સામાન્ય છે. હોલીવૂડની સાથે સાથે યુરોપ અને અમેરિકામાં પણ મોટી મોટી હસ્તીઓ મુલાકાત દરમિયાન એકબીજાને કિસ કરવા્ની સાથે ભેટવાની બાબત પરંપરા છે. બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અન્ય રાષ્ટ્રપતિ પણ જાહેરમાં કિસ કરતા જોવા મળ્યા છે.

Trump Tariffs: ટ્રમ્પની ટેરિફ નીતિ ઉલટી પડી! દેશ ની આ મહત્વની સેવા જ થઇ ઠપ્પ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો ફટકો, એલોન મસ્કે પીટર નવારોને આપ્યો જોરદાર જવાબ
American Economy: શું ખરેખર મંદીના આરે ઉભું છે અમેરિકા? મુખ્ય અર્થશાસ્ત્રી માર્ક જેન્ડીએ આપી આવી ચેતવણી
Nepal: નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધથી બબાલ; પ્રદર્શનકારીઓ સંસદમાં ઘૂસ્યા, ગોળીબારમાં એકનું મોત અને આટલા લોકો થયા ઘાયલ
Exit mobile version