Site icon News Continuous Bureau | Mumbai

વિશ્વના આ સૌથી મોટા ધનકુબેર ફરી આવ્યા કોરોનાની ચપેટમાં?, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી આ જાણકારી; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ટેસ્લા અને સ્પેસ એક્સના CEO એલોન મસ્ક ફરી કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

Join Our WhatsApp Channel

એલોન મસ્કે ટ્વિટર પર એક  ટ્વિટ કરીને કહ્યું કે, લાગી રહ્યું છે કે ફરી COVID-19 પોઝિટીવ આવ્યો છું. 

જોકે તેમનામાં કોઈ ગંભીર લક્ષણો નથી જોવા મળી રહ્યાં.

ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2020માં મસ્કે કોરોના વયારસના ટેસ્ટિંગની સચોટતા પર સવાલ ઉઠાવ્યા હતા.

તેમણે દાવો કર્યો હતો કે એક જ દિવસમાં તેઓ બે વાર પોઝિટીવ અને બે વાર નેગેટીવ આવ્યા છે.

ચીનના આ શહેરમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું, બે તબક્કામાં ફરી આકરો લોકડાઉન; જાણો વિગતે

China Ladakh Territorial Claim સમગ્ર લદ્દાખ અમારું, ભારતે ગેરકાયદે કર્યો કબજો ચીનના ઉશ્કેરણીજનક દાવાથી ખળભળાટ, બંને દેશો વચ્ચે ફરી તણાવ
Trump Stimulus Checks ચૂંટણી પહેલાં મોટો દાવ! ટ્રમ્પે $૫૦૦ના ચેક મોકલવાનું શરૂ કર્યું, અમેરિકન રાજકારણમાં ગરમાવો
Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Saudi Crown Prince Bunker શું મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળશે? હુથી વિદ્રોહીઓના ભીષણ હુમલાથી સાઉદીમાં ફફડાટ ક્રાઉન પ્રિન્સે અહીં લીધો આશરો
Exit mobile version