Site icon News Continuous Bureau | Mumbai

કોવિડ-19ને લઈને WHOએ કર્યો ચોંકાવનારો દાવોઃ માત્ર આટલા લોકો ફૂલી વૅક્સિનેટેડ જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Channel

મંગળવાર.

મુંબઈ સહિત ભારતમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે અને લોકોએ થોડી રાહત અનુભવી છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ દુનિયાને આપેલી ચેતવણીને કારણે ફરી ચિંતા વ્યાપી ગઈ છે.

WHOના વડા ટેડ્રોસે  ચેતવણી આપી છે કે નજીકના ભવિષ્યમાં કોરોના વાયરસની નવા વેરિયન્ટ બહાર આવી શકે છે. ઉપરાંત, કોરોના રોગચાળાની અસર લાંબા સમય સુધી રહી શકે છે. તેથી, લોકો પર તેની અસર વધુ ખતરનાક બની શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ટેડ્રોસનું માનવું છે કે કોરોના મહામારીની અસર દાયકાઓ સુધી રહી શકે છે તેમાં પણ વિશ્વભરમાં રસીકરણમાં ભારે અસમાનતા છે, જે સમગ્ર માનવજાત માટે જોખમી બની શકે છે. 

કેનેડાના આ શહેરમાં જાહેર કરવામાં આવી ઈમરજન્સીઃ પરિસ્થિતિ નિયંત્રણ બહાર, મેયરે માગી મદદ જાણો વિગત,

તેમના કહેવા મુજબ  હાલમાં વિશ્વની માત્ર 42 ટકા વસ્તીએ રસીકરણનો બીજો ડોઝ મેળવ્યો છે. આફ્રિકન દેશોમાં સરેરાશ રસીકરણ દર માત્ર 23 ટકા છે. આ અંતરને દૂર કરવું મહત્વપૂર્ણ છે. 
 

China Ladakh Territorial Claim સમગ્ર લદ્દાખ અમારું, ભારતે ગેરકાયદે કર્યો કબજો ચીનના ઉશ્કેરણીજનક દાવાથી ખળભળાટ, બંને દેશો વચ્ચે ફરી તણાવ
Trump Stimulus Checks ચૂંટણી પહેલાં મોટો દાવ! ટ્રમ્પે $૫૦૦ના ચેક મોકલવાનું શરૂ કર્યું, અમેરિકન રાજકારણમાં ગરમાવો
Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Saudi Crown Prince Bunker શું મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળશે? હુથી વિદ્રોહીઓના ભીષણ હુમલાથી સાઉદીમાં ફફડાટ ક્રાઉન પ્રિન્સે અહીં લીધો આશરો
Exit mobile version