Site icon News Continuous Bureau | Mumbai

૪૦ હજાર વર્ષ પહેલાંના ગેંડા કેવા દેખાતા? એક આખો મૃત ગેન્ડો સાઇબિરીયા ના બરફમાંથી મળ્યો. જુઓ તેના ફોટોગ્રાફ્સ અને જાણો વિશેષતાઓ….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

28 જાન્યુઆરી 2021

સાઇબિરીયામાં યુકીતયા નામની જગ્યા માં બરફ પડવાને કારણે ૪૦ હજાર વર્ષ પહેલા મૃત થયેલા ગેંડા ના અવશેષ મળી આવ્યા.

આ ગેંડો અનેક વિશેષતાઓથી ભરેલો છે. તેના શરીરે રીંછ જેવા ઘટ્ટ વાળ છે.

ગેંડા ના તમામ શારીરિક અવયવો સુરક્ષિત છે.

સંશોધકો એ વાત પર આવ્યા છે કે આ ગેંડા પર માઉન્ટેન લાયને હુમલો કર્યો હશે. તે બચવા માટે કીચડમાં ગયો અને ત્યારબાદ પાણીમાં વહી ગયો અને મરી ગયો.

આ ગેન્ડો 8 ફીટ લાંબો અને સાડા ચાર ફૂટ ઉંચો છે

Pakistan double game Iran arms supply પાકિસ્તાનનો મિત્ર ઈરાન સાથે ‘ડબલ ગેમ’, દુશ્મનોને વેચી નાખ્યા હથિયારો
Gulf war spreads to Africa ખાડીયુદ્ધની જ્વાળાઓ આફ્રિકા સુધી પહોંચી, ઇજિપ્તમાં મોટો ડ્રોન હુમલો; બે માલવાહક જહાજોને વ્યાપક નુકસાન
Pakistan cockroach uprising warning પાકિસ્તાનમાં ‘કોકરોચ વિદ્રોહ’નો ડર? ‘આ કોકરોચ સાથે આવી જાય, તો બધું પલટી શકે છે…’
China Xi Jinping visit India ગલવાન ઘાટીની અથડામણ બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પહેલીવાર કરશે ભારતની મુલાકાત; ડ્રેગનના સર્વોચ્ચ નેતાના આગમનની તૈયારીઓ શરૂ
Exit mobile version