Site icon

તાલિબાની શાસક અફઘાનિસ્તાન પર વર્લ્ડ બેંકની મોટી કાર્યવાહી.. આંતરરાષ્ટ્રીય સંસ્થાએ આટલા પ્રોજેકટ પર લગાવી રોક; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

વર્લ્ડ બેંકે અફઘાનિસ્તાનમાં છોકરીઓને શાળાએ જતી અટકાવતા તાલિબાનના આદેશ પર ચિંતા વ્યક્ત કરી છે. 

Join Our WhatsApp Community

આ સાથે આંતરરાષ્ટ્રીય સંસ્થાએ અફઘાનિસ્તાનના ચાર પ્રોજેક્ટને રોકી દીધા છે. 

શાસક તાલિબાન નેતાઓએ છોકરીઓને સાર્વજનિક હાઈસ્કૂલમાં જવા પર પ્રતિબંધ મૂક્યા બાદ વર્લ્ડ બેંકે આ કાર્યવાહી કરી છે. 
 
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની આર્થિક સ્થિતિને જોતા વર્લ્ડ બેંક દ્વારા અનેક પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પ્રજ્ઞાચક્ષુ રહસ્યવાદી બાબા વેંગાની મોટી ભવિષ્યવાણી, આ દેશના રાષ્ટ્રપતિ બનશે ‘વિશ્વના શક્તિશાળી વ્યક્તિ’; જાણો વિગતે 

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version