News Continuous Bureau | Mumbai
કોરોના(Corona) ફરી એકવાર ચીનના(China) વુહાનમાં(Wuhan) પાછો ફર્યો છે.
અહીં 10 લાખની વસ્તી ધરાવતા જિયાંગ્ઝિયા(Jiangxia) શહેરમાં ફરી વાર કોરોના લોકડાઉન(Corona lockdown) લાગુ પડાયું છે.
જિયાંગ્ઝિયામાં કોરોનાના ચાર કેસ(Corona case) મળી આવ્યા છે. જે બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
અહીં બાર(Bar), સિનેમા હોલ(Cinema Hall) અને કાફે(Cafe) બધું જ બંધ કરી દેવામાં આવ્યું છે.
ચીનનું વુહાન એ જ શહેર છે જ્યાં કોરોનાનો પહેલો કેસ દુનિયામાં જોવા મળ્યો હતો. ત્યારબાદ તે આખી દુનિયામાં ફેલાઈ ગઈ.
આ સમાચાર પણ વાંચો : હિન્દુઓ અને શીખો પાછા અફઘાનિસ્તાનમાં આવો-તાલીબાન ની આજીજી
