Site icon

Zimbabwe Plane crash: આ દેશમાં થયું ભયાનક વિમાન દુર્ઘટના, ભારતીય ઉદ્યોગપતિ અને તેમના પુત્ર સહિત આટલા લોકોના મોત.. જાણો સંપુર્ણ વિગતો વિગતવાર.. વાંચો અહીં..

Zimbabwe Plane crash: દક્ષિણ પશ્ચિમ ઝિમ્બાબ્વેમાં હીરાની ખીણ પાસે ટેકનિકલ ખામીને કારણે ખાનગી વિમાન ક્રેશ થતાં તેમાં સવાર ભારતીય અબજપતિ અને તેમના પુત્ર સહિત કુલ છ લોકોનાં મોત થયા છે.

Zimbabwe Plane crash: Horrific plane crash in this country, 6 dead including Indian businessman and his son..

Zimbabwe Plane crash: Horrific plane crash in this country, 6 dead including Indian businessman and his son..

News Continuous Bureau | Mumbai

Zimbabwe Plane crash: દક્ષિણ પશ્ચિમ ઝિમ્બાબ્વે (Zimbabwe) માં હીરાની ખીણ ( Diamonds Valley  ) પાસે ટેકનિકલ ખામી (Technical fault) ને કારણે ખાનગી વિમાન ( private plane ) ક્રેશ ( Crash) થતાં તેમાં સવાર ભારતીય અબજપતિ ( Indian billionaire ) અને તેમના પુત્ર સહિત કુલ છ લોકોનાં મોત થયા છે. તેમ મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

સોનું, કોલસા, નિકલ અને કોપરનું ઉત્પાદન કરતી રિયોઝીમ ( Rhizome ) નામની માઇનિંગ કંપનીના ( mining company ) માલિક હરપાલ રંધાવા ( Harpal Randhawa )  અને તેમના પુત્ર તથા ચાર લોકો ખાનગી વિમાન ક્રેશ થઇ જવાના કારણે મૃત્યુ પામ્યા છે. તેમનું વિમાન માશાવા, આઇહરારેના ઝવામહાન્ડે વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. રિયોઝીમની માલિકીનું સેસના ૨૦૬ એરક્રાફટ હરારેથી મુરોવા હીરા ખીણ તરફ જઇ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી.

વિમાન મુરોવા હીરાની ખાણ ( murowa diamond mine ) પાસે ક્રેશ થયું..

સિંગલ એન્જિનનું વિમાન મુરોવા હીરાની ખાણ પાસે ક્રેશ થયું હતું. તેના સહ-માલિક ‘ર્યોજીમ’ છે. અહેવાલો અનુસાર, જવામહાંડેના પીટર ફાર્મમાં પડતા પહેલા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ કારણે તે કદાચ હવામાં વિસ્ફોટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બરના મોત થયા છે. ‘ધ હેરાલ્ડ’ અખબારે પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે અકસ્માતમાં માર્યા ગયેલા ચાર લોકો વિદેશી હતા, જ્યારે અન્ય બે ઝિમ્બાબ્વેના નાગરિક હતા. પોલીસે હજુ સુધી મૃતકોના નામ જાહેર કર્યા નથી, પરંતુ રંધાવાના મિત્ર અને વ્યાવસાયિક પત્રકાર અને ફિલ્મ નિર્માતા હોપવેલ ચિનોનોએ અકસ્માતમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.

આ સમાચાર પણ વાંચો : ICC World Cup 2023: વર્લ્ડકપ નિમિત્તે આ સ્ટેડિયમના પાર્કિંગ ચાર્જમાં વધારો: હવે ટુવ્હીલર-ફોર વ્હીલર માટે ચૂકવવા પડશે આટલાં રૂપિયા, જાણો શું રહેશે નવા દર..વાંચો વિગતે અહીં..

India-EU Trade Deal: ભારત અને યુરોપની દોસ્તીથી વ્હાઇટ હાઉસમાં ખળભળાટ! ટ્રમ્પ વહીવટીતંત્રની ચેતવણી વચ્ચે આજે થશે ઐતિહાસિક સમજૂતી.
US-India Trade Deal Controversy: વ્હાઇટ હાઉસમાં ભારત વિરુદ્ધ ગેમ પ્લાન? ઓડિયો ક્લિપ લીક થતા ખળભળાટ; જાણો કોણે અને કેમ અટકાવી ભારત-યુએસ ટ્રેડ ડીલ
India-EU FTA: ટ્રમ્પ અને જિનપિંગ જોતા રહી જશે! ભારત અને EU વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ની તૈયારી; જાણો શું છે ભારતનો પ્લાન B
Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Exit mobile version