Site icon

Mahindra SUV XUV700 : મહિન્દ્રાની લોકપ્રિય SUV સસ્તી થઈ! આજે જ ઘરે લાવો, ફીચર્સ અને કિંમત જાણો

Mahindra SUV XUV700 : મહિન્દ્રા XUV700 ના નવા વર્ઝનના ફીચર્સ અને કિંમત જાણો

Mahindra SUV XUV700 Mahindra's Popular SUV Gets Cheaper! Bring It Home Today, Check Features and Price

Mahindra SUV XUV700 Mahindra's Popular SUV Gets Cheaper! Bring It Home Today, Check Features and Price

News Continuous Bureau | Mumbai

Mahindra SUV XUV700 : મહિન્દ્રા XUV700 નું નવું વર્ઝન તાજેતરમાં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ સાથે, કંપનીએ આ SUV ના ઘણા વેરિઅન્ટની કિંમતો 75 હજાર રૂપિયા સુધી ઘટાડીને સસ્તી કરી છે. જો તમે પણ મહિન્દ્રા XUV700 ખરીદવાનો વિચાર કરી રહ્યા છો, તો આ તમારા માટે સોનેરી તક હોઈ શકે છે.

Join Our WhatsApp Community

Mahindra SUV XUV700 : SUV XUV700 કયા વેરિઅન્ટ સસ્તા થયા?

 મહિન્દ્રાએ XUV700 ના કેટલાક વેરિઅન્ટ 75 હજાર રૂપિયા અને કેટલાક વેરિઅન્ટ 45 હજાર રૂપિયા સુધી સસ્તા કર્યા છે. સસ્તા થયેલા વેરિઅન્ટમાં AX7 L પેટ્રોલ AT 7S, AX7 L પેટ્રોલ AT 6S, AX7 L ડીઝલ MT 7S, AX7 L ડીઝલ AT 7S, AX7 L ડીઝલ MT 6S, AX7 L ડીઝલ AT 6S અને AX7 L ડીઝલ AWD AT 7S નો સમાવેશ થાય છે. XUV700 AX7 પેટ્રોલ AT 7S, AX7 પેટ્રોલ AT 6S, AX7 ડીઝલ AT 7S, AX7 ડીઝલ AT 6S અને AX7 ડીઝલ AWD AT 7S ના પાંચ વેરિઅન્ટની કિંમતો 45 હજાર રૂપિયા સુધી સસ્તી થઈ છે. આ કારના પેટ્રોલ અને ડીઝલ એન્ટ્રી-લેવલ મોડેલ્સની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી

  Mahindra SUV XUV700 : ઇબોની એડિશન વેરિઅન્ટ અને કિંમતો

Text: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાની અલ્ટ્રા-સ્પેશિયલ મિડસાઇઝ SUV XUV700 નું ઇબોની લિમિટેડ એડિશન ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે. જેમાં ગ્રાહકોને બ્લેક અને સિલ્વરનું શાનદાર કોમ્બિનેશન મળશે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 19.64 લાખ રૂપિયા છે. આ કારનો લુક ‘આઉટશાઇન ધ ડાર્ક’ થીમ પર આધારિત છે

Mahindra SUV XUV700 : ઇબોની એડિશન વેરિઅન્ટ અને કિંમતો

• XUV700 પેટ્રોલ MT – 19.64 લાખ રૂપિયા
• XUV700 પેટ્રોલ AT – 21.14 લાખ રૂપિયા
• XUV700 ડીઝલ MT – 20.14 લાખ રૂપિયા
• XUV700 ડીઝલ AT – 21.79 લાખ રૂપિયા

આ સમાચાર પણ વાંચો :  નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓએ PPF, SSY, NPS માં રોકાણ કરવું જોઈએ? જાણો અહીં

Mahindra SUV XUV700 : AX7 (7-સીટર ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ)

• XUV700 પેટ્રોલ MT – 19.64 લાખ રૂપિયા
• XUV700 પેટ્રોલ AT – 21.14 લાખ રૂપિયા
• XUV700 ડીઝલ MT – 20.14 લાખ રૂપિયા
• XUV700 ડીઝલ AT – 21.79 લાખ રૂપિયા
 AX7 L (7-સીટર ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ)

Mahindra SUV XUV700 : XUV700 પેટ્રોલ MT – ઉપલબ્ધ નથી

• XUV700 પેટ્રોલ AT – 23.24 લાખ રૂપિયા
• XUV700 ડીઝલ MT – 22.39 લાખ રૂપિયા
• XUV700 ડીઝલ AT – 21.14 લાખ રૂપિયા

Kia Carens Clavis EV : દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક ગાડી નું બુકિંગ શરૂ.. જલદી કરો…
FASTag Transfer: ફાસ્ટેગ મામલે બેંક બલદવી છે.. આ પગલાં લો…
Tesla enters India : ટેસ્લાની ભારતમાં ભવ્ય એન્ટ્રી, મુંબઈના બીકેસીમાં પ્રથમ ‘એક્સપિરિયન્સ સેન્ટર’ શરૂ! જાણો ક્યારથી શરૂ થશે બુકીંગ અને કિંમત…
Tesla India First Showroom: ટેસ્લા ભારતમાં પ્રવેશ કરશે, મુંબઈના BKCમાં પ્રથમ શોરૂમ આ તારીખે ખુલશે.. જાણો ભારતમાં વાહનની કેટલી હશે કિંમત
Exit mobile version