Site icon

બ્યુટી ટિપ્સ : શિયાળામાં વાળ બાંધી ને કેમ સૂવું જોઈએ ? જાણો તેના ફાયદા વિશે..

શિયાળામાં વાળ બાંધી ને સૂવું તેમજ હેરઓઇલનો ઉપયોગ કરવો તેમજ શિયાળામાં વાળ માટે નાળિયેર તેલનો ઉપયોગ કરવો ફાયદાકારક છે કારણ કે તે ફેટી એસિડથી ભરપૂર છે, જે વાળને મૂળથી છેડા સુધી પોષણ આપે છે.

Beauty tips-Know why you should sleep with your hair tied in winter

બ્યુટી ટિપ્સ : શિયાળામાં વાળ બાંધી ને કેમ સૂવું જોઈએ ? જાણો તેના ફાયદા વિશે..

News Continuous Bureau | Mumbai

શિયાળામાં વાળ બાંધી ને સૂવું તેમજ હેરઓઇલનો ઉપયોગ કરવો તેમજ શિયાળામાં વાળ માટે નાળિયેર તેલનો ઉપયોગ કરવો ફાયદાકારક છે કારણ કે તે ફેટી એસિડથી ભરપૂર છે, જે વાળને મૂળથી છેડા સુધી પોષણ આપે છે. ભીના વાળ સાથે ક્યારેય સૂવું નહીં તેનાથી શરદી અને વાળ તૂટવાની સમસ્યા થાય છે, હેર સીરમનો ઉપયોગ કરો, હેરઓઇલ થી માલિશ કર્યાના પંદર મિનિટ બાદ જ કાંસકાથી વાળ બનાવો.કન્ડીશનીંગ કરો. તે ઉપરાંત બદામનું બદામનું તેલ ઠંડીમાં ખૂબ જ ફાયદાકારક છે. વાળને શેમ્પૂ કરતા પહેલા અઠવાડિયામાં એક કે બે વાર તેલ પણ લગાવી શકો છો. જો કે, વાળ ધોયા પછી તેલ લગાવવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી વાળમાં ધૂળ અને ગંદકીની સમસ્યા થઈ શકે છે. તેથી જ શિયાળામાં વાળને પોષણની જરૂર હોય છે, જે ફક્ત ચંપી જ આપી શકે છે.

Join Our WhatsApp Community

આ દિવસોમાં આમળા, બદામ, દિવેલ કે તલનું તેલ પણ કરી શકો. શિયાળામાં ડ્રાય હેરની સમસ્યા થી રાહત મળશે વાળ લીસા રહેશે તેમજ ખરતા અટકશે.વાળ સીધા થશે અને લાંબા પણ થઈ શકે છે કેમ કે તેલમાં રહેલ પોષણ વાળને ભરપૂર માત્રામાં મળી રહેશે. તેલને થોડું નવશેકુ ગરમ કરીને પણ લગાડી શકાય છે.

આ સમાચાર પણ વાંચો: જાણો જેમ્સ કેમરુને પોતાની ફિલ્મ નું નામ અવતાર જ કેમ રાખ્યું,, જણાવી વાદળી રંગ પાછળ ની હકીકત

Beetroot Face Pack: ગ્લોઇંગ સ્કિન મેળવવાનો સૌથી સસ્તો અને અસરકારક રસ્તો, ટ્રાય કરો આ હોમ રેમેડી!
Ragi Face Pack: રાગીનો ઉપયોગ કરીને કુદરતી રીતે તમારી ત્વચાને બનાવો વધુ સુંદર, જાણો આ સરળ બ્યૂટી ટિપ્સ.
Winter Skincare: સોફ્ટ અને ગ્લોવિંગ સ્કિન માટે ડાયેટમાં ઉમેરો આ સુપરફૂડ્સ, શિયાળા માં પણ સ્કિન રહેશે હેલ્થી
Skin Care Tips: વેટ વાઇપ્સથી મેકઅપ દૂર કરવું યોગ્ય કે ખોટું? સ્કિન એક્સપર્ટ્સે બતાવી હકીકત
Exit mobile version