Site icon

Cracked Heels: ક્રેક હિલ્સની સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય, મળશે રાહત..

Cracked Heels: જો તમે ફાટેલી એડીઓની સમસ્યાથી પરેશાન છો, તો તમે ઘરેલું ઉપાય અપનાવી શકો છો. આ ઉપાય તમે ઘરે સરળતાથી અપનાવી શકો છો. આને અનુસર્યા પછી તમારા પગ સોફ્ટ અને મુલાયમ થઈ જશે.

Cracked Heels,foot, home remedies, tips,

Cracked Heels: ક્રેક હિલ્સની સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય, મળશે રાહત..

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

Cracked Heels: ક્રેક હીલ્સની સમસ્યા એકદમ સામાન્ય છે. જો કે આનાથી મહિલાઓ વધુ પરેશાન રહે છે. સામાન્ય રીતે આ સમસ્યા શિયાળામાં વધુ હોય છે, પરંતુ જો પગનું ધ્યાન ન રાખવામાં આવે તો આ સમસ્યા કોઈપણ ઋતુમાં થઈ શકે છે. ક્રેક હીલ્સ તમને દરેક સિઝનમાં પરેશાન કરી શકે છે. ક્રેક પડવાથી પગમાં ભારે દુખાવો થાય છે અને તેના કારણે ચાલવું મુશ્કેલ બને છે. આનો સામનો કરવા માટે પગની સારી કાળજી લેવી જરૂરી છે, સાથે જ કેટલીક ટિપ્સ પણ ઉપયોગી થઈ શકે છે. ક્રેક હીલ્સથી છુટકારો મેળવવા માટે, તમે અહીં જણાવેલા ઘરેલું ઉપાયોને અનુસરી શકો છો.

કેવી રીતે

જો તમે ફાટેલી એડીઓને દૂર કરવા માટે તમારે એલોવેરા જેલ, નારિયેળ અને રાઈના તેલની જરૂર પડશે. આ સાથે તમારે મીણબત્તીની જરૂર પડશે.

આ સમાચાર પણ વાંચો : Teachers Day : પાઠયક્રમ જૂનો, પણ પધ્ધતિ નવી’: ગમ્મત સાથે જ્ઞાન આપતા સરકારી શાળાના શિક્ષિકા કિરણ વાનખેડે

આ માટે, એક મીણબત્તી લો અને પછી તેને કટર વડે છોલી લો. તમે તેને વેજીટેબલ પીલર વડે પણ છોલી શકો છો. હવે એક મોટી ચમચી છોલેલી મીણબત્તી લો અને તેને પીગાળી લો. આ માટે તેને એક નાની કડાઈમાં રાખો. પછી તેમાં એક ચમચી સરસવનું તેલ અને નારિયેળનું તેલ ઉમેરો. તેમાં એલોવેરા જેલ પણ ઉમેરો. તેને ધીમી આંચ પર ગરમ કરો. જ્યારે બધું ઓગળવા લાગે, ત્યારે તેને એકથી બે મિનિટ માટે ગરમ કરો. બાદમાં તેને સારી રીતે મિક્સ કરીને કન્ટેનરમાં ભરો, પછી તેને ઠંડુ કરો અને તિરાડ પડી ગયેલી એડી પર લગાવો.

Aloe Vera Night Cream: રાત્રે સૂતા પહેલા લગાવો આ હોમમેડ એલોવેરા ક્રીમ, એક અઠવાડિયામાં જ કરચલીઓથી મળશે છૂટકારો
Jacqueline Fernandez Drink: પરફ્યુમ ભૂલી જશો! જેક્લિન ફર્નાન્ડિસનો ‘દેશી નુસખો’, આ ડ્રિંક પીવાથી તમે પણ રહેશો સુગંધિત
Vitamin E Cream: શિયાળામાં ચહેરાની સફેદ પપડી અને ડ્રાયનેસ માટે ઘરે જ બનાવો વિટામિન E ક્રીમ
Homemade Ubtan: ચમકતી ત્વચા નું રહસ્ય: મોંઘા ફેશિયલ નહીં, દાળ-ચોખાનું ઉબટન ટ્રાય કરો.
Exit mobile version